SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ १८ શ્લોક-૭ : મોહથી આવૃત જ્ઞાન इष्टोपदेश: व्यक्तं व्याचष्टे - तथाहि आपदि - पुत्रमरणादिविपत्काले, भोगाः - मनोज्ञशब्दाद्युपनतयः, रोगा इव कुष्ठज्वरादिव्याधिवत्, उद्वेजयन्ति - मर्मवेधसदृशव्यथामुत्पादयन्ति । ननु यद्युपदर्शितरीत्या परमार्थतः सुखादिविरहः, तदा कथं तत्प्रतीतिरित्यत्राह मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ॥७॥ અભિપ્રાય ધરાવતો હોય, એવું પણ જોવા મળે છે. આ જ વાતને સ્પષ્ટપણે કહે છે - તે આ મુજબ - આપત્તિમાં પુત્રનું મરણ વગેરે થયું હોય એવી વિપત્તિના સમયે, ભોગો = સુંદર શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ, રોગોની જેમ = = = કોઢ, તાવ વગેરે વ્યાધિઓની જેમ, ઉદ્વેગ આપે છે મર્મ વીંધવા જેવી વ્યથા ઉત્પન્ન કરે છે. શંકા - જો તમે કહેલ રીતે હકીકતમાં સુખ અને દુ:ખ હોય જ નહીં, તો પછી તેની પ્રતીતિ શી રીતે થાય છે ? સમાધાન - મોહથી ઢંકાયેલું જ્ઞાન સ્વરૂપને પામી શકતું નથી. જેમ મદનકોદ્રવથી ઉન્મત્ત થયેલો પુરુષ પદાર્થોનું (સ્વરૂપ જાણી શકતો નથી). મા
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy