SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્લોક-૩ : શુદ્ધ આત્મભાવના વિરહમાં કર્તવ્ય રૂપેવેશ: समधिगतमिति शेषः, वरम् - वक्ष्यमाणपदापेक्षया सुन्दरतरम्, किन्तु अव्रतैः - प्राणातिपातादिभिः, नारकम् - नरकसम्बन्धि पदं न वरम् । बत वाक्यालङ्कारे । ननु च शुद्धात्मस्वभावलाभविरहस्योभयत्र तुल्यत्वेन कथमुक्तो भेदः सङ्गतिमङ्गतीति चेत् ? अत्राह - कयोश्चिद् द्वयोः किञ्चिद्यानाद्यर्थं प्रतिपालयतोः, किंविशिष्टयोरित्याह - छायातपस्थयोः - वृक्षादिमूलस्थितिप्रयुक्तशैत्यसंह्लादशालि - तरुणोष्णकरकरप्राप्यपदावस्थानहेतुकसन्तापावसीदतोः, महान् મેળવવો સારો છે = હવે જે સ્થાન કહેવાશે તેની અપેક્ષાએ બહેતર છે. પણ અવ્રતોથી = પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે દ્વારા, નારક = નરકસંબંધી સ્થાન સારું નથી. શંકા - પણ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તો તે એક ય સ્થાનમાં નથી. તો પછી આ સારું ને આ નહીં, એવો ભેદ શી રીતે સંગત થાય ? સમાધાન - કોઈ બે જણ હોય, તેઓ વાહન વગેરે માટે રાહ જોતાં હોય, કેવા છે ? તે કહે છે – છાયા અને તડકામાં રહેલા, બે જણમાં = એક જણ ઝાડ, છાપરાં વગેરેની નીચે ઊભો છે. તેથી તે શીતળતાથી આનંદિત થયેલો છે. જ્યારે બીજો તો યુવાન સૂર્યના કિરણોથી પામી શકાય, (= મધ્યાહ્નના તડકાનો સ્પર્શ થાય) તેવા
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy