SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ, સાનુવાદ ૬૩. પ્રથમોપનિષદ્ - પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ, રત્નાકરપંચવિંશતિકા-પ્રાચીન ટીકા, વન સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન, ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહંન્નામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ + સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ સાનુવાદ ૬૮. શંખેશ્વર સ્તોત્ર- મહો. યશોવિજયજી મહારાજાની કૃતિ, સચિત્ર-સાનુવાદ. ૬૯. દાનાદિ પ્રકરણ - શ્રી સૂરાચાર્યકૃત પ્રકરણ, ત્રુટિતકાવ્યપૂર્તિ + અનુવાદ સહ. ૭૦. ધ્યાનોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ, ૭૧. પંચસૂત્રોપનિષદ્ - પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી લિખિત ઉચ્ચ પ્રકાશના પંથે પુસ્તકનો સંસ્કૃત તાત્પર્યાનુવાદ.
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy