________________
अथ इष्टोपनिषद् - वृत्तिविभूषितः
इष्टोपदेशः इष्टोपदेशादृतयेष्टमाप्त-माप्तं प्रणम्य प्रभुवर्द्धमानम् । प्रणम्य चेष्टोपनिषन्निषण्णं, सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् ॥१॥ इष्टोपदेशे वितनोमि वृत्तिं, मन्दोऽप्यमन्दोल्लसनेन साकम् । शुभे यथाशक्ति यतः प्रयत्नः, कर्तव्य एवं कथितं कृतार्थैः ॥२॥
इह हि परमकारूणिकः सूत्रकार इष्टोपदेशमभिधातुकाम आदाविष्टदेवतानमस्कारेण मङ्गलमाह
જેમણે ઈષ્ટોપદેશ પ્રત્યેના આદરથી ઈષ્ટપ્રાપ્તિ કરી છે, તેવા આપ્ત પ્રભુ વદ્ધમાનસ્વામિને પ્રણામ કરીને તથા જેઓ ઈબ્દોપદેશના રહસ્યમાં પ્રતિષ્ઠિત છે, એવા ગુરુ હેમચન્દ્રસૂરીશ્વરજીને પ્રણામ કરીને...
મંદબુદ્ધિ એવો પણ હું તીવ્ર ઉલ્લાસ સાથે ઈષ્ટોપદેશ ગ્રંથ પર વૃત્તિની રચના કરું છું. કારણ કે કૃતાર્થ એવા જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે – શુભ કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. /રી
અહીં પરમકારુણિક સૂત્રકાર ઈબ્દોપદેશને કહેવાની ઈચ્છાથી પહેલા ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા દ્વારા મંગલ કહે છે -