________________
इंदियविसयपसत्ता, पडंति संसारसायरे जीवा। पक्खिय छिन्नपंखा, सुसीलगुणपेहुणविहूणा ॥३२॥
इन्द्रियविषयप्रसक्ताः, पतन्ति संसारसागरे जीवाः । fસ રૂવ છિન્નપસા:, સુશીલ ગુપટ્ટવિટીના: રૂરી
અર્થ : હે આત્મા! ઈન્દ્રિયોના વિષયમાં આશક્ત થયેલા અને શીલગુણ (એટલે ઉત્તમ સદાચાર) રૂપી પાંખોવિનાના જીવો છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (માટે ઈન્દ્રિયોના વિષયમાં આશક્ત ન થવું એજ ઉપદેશ છે.)
न लहइ जहालिहंतो, मुहल्लिअं अट्टिअं जहा सुणओ।
૧૦ ૧૨ ૧૧ सोसइ तालुअरसिअं, विलिहंतो मन्नए सुक्खं ॥३३॥
न लभते यथा लिहन, मुखातिमस्थिकं यथा शुनकः । શોષથતિ તાલુરસિક્તિ, વિનિહદ્ મતે સૌત્રમ્ રૂરી
અર્થ : જેમ કૂતરો પોતાનાજ મુખવડે આર્ટ (ભીનુંરસવાળું). થયેલા હાડકાને ચાટતો થકો એમ નથી જાણતો કે તે પોતાના તાળવાના રસને શોષે છે. તેતો પોતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાનોજ રસ ચાટું છું એમ સુખ માને છે. (આ દ્રષ્ટાંતનો ઉપનય આગળની ગાથામાં રહે છે.)