SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (आर्यावृत्तम्) विसए अवइक्वंता, पडति संसारसायरे घोरे । विसएसु निराविखा, तरंति संसारकंतारे ॥२८॥ विषयानपेक्षमाणाः पतन्ति संसारसागरे घोरे। विषयेषु निरपेक्षा, स्तरन्ति संसारकान्तारम् ॥२८॥ અર્થ : વિષયની ઈચ્છા રાખતા જીવો ઘોર એટલે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયોને વિષે એપેક્ષા વિનાના (ઈચ્છા વિનાના) જીવો સંસારરૂપી અટવીનો પાર પામે છે. छलिआ अवइक्खंता, निरावइक्खा गया अविग्घेणं । तम्हा पवयणसारे, निरावइक्रोण होअव्वं ॥२९॥ छलिता अपेक्षमाणाः, निरपेक्षा गता अविनेन । तस्मात् प्रवचनसारे, निरपेक्षेण भवितव्यम् ॥२९॥ અર્થ : વિષયની અપેક્ષા રાખતા જીવો ઠગાયા છે, અને વિષયોની અપેક્ષા નહિ રાખનારા જીવો નિવિજ્યપણે પરમપદને પામ્યા છે. અર્થાત્ મોક્ષ પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતનો સાર એ જ છે કે વિષયોની અપેક્ષા રાખવી નહિં.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy