SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એકલોજ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કોઈ પણ લ્હારૂં રક્ષણ કરવા આવતું નથી. | (માધા વૃત્તમ) ૨ ૧ ૪ कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए । . ૧૧ ૧૦ ૧૨ ૧૩ एवंमणुआणजीवियं, समयंगोयम ! मापमायए ॥७२॥ कुशाग्रे यथावश्यायाबिन्दुकः, स्तोकं तिष्ठति लंबमानकः । પર્વ મનુનાનાં કવિત, સમર્થ ગૌતમ ! મા મારી કરો અર્થ : શ્રી મહાવીર સ્વામી ગૌતમ રવામીને કહે છે કે હે ગૌતમ ! જેમ ડાભના અગ્રભાગે લટકી રહેલું (ઝુલતું) ઝાકળનું બિંદુ જેમ થોડો કાળ ટકી રહે છે, તેમ મનુષ્યોનું જીવિત (આયુષ્ય) પણ અતિ અલ્પકાળનું છે માટે હે ગૌતમ ! એક સમયમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ. ૧ ૨ ૩ ૪ संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा।
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy