SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ १ २ ४ 3 आसी अणंतनुत्तो, संसारे ते छुहावि तारिसिया । जं पसमेउं सम्बो, पुग्गलकाओऽवि न तीरिज्जा ॥६६॥ आसीदनन्तकृत्वः, संसारे तव क्षुधाऽपि ताद्दशिका । यां प्रशमयितुं सर्वः, पुद्गलकायोऽपि न शक्नुयात् ॥६६॥ અર્થ : હે જીવ ! તને નરકરૂપ સંસારમાં અનંતીવાર એવી તીવ્ર સુધાની વેદનાઓ ભોગવતી પડી કે જે સુધાને શાંત કરવાને જગના સર્વ પુદ્ગલો પણ સમર્થ ન થાય. 4 * 3 . काऊण मणेगाई, जम्ममरणपरियट्टणसयाइं । w दुक्ख्ण माणुसत्तं, जड़ लहइ जहिच्छियं जीवो ॥६॥ कृत्वानेकानि, जन्ममरणपरिवर्तनशतानि । दुःखेन मानुषत्वं, यदि लभते यथेच्छितं जीवः ॥६७॥ અર્થ : જ્યારે જીવ અનેક સેંકડો જન્મ મરણના પરાવર્તન કરીને ઘણા કષ્ટ મનુષ્યપણું પામે છે ત્યારે તેને ઈચ્છિત સુખની પ્રાપ્તિ थाय छे. * अणंताइ मेवो ५९416 छे.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy