________________
३३ અર્થ : હે જીવ! તેં રત્નપ્રભાદિક સાતે નરકોમાં, ઉપમા રહિત, ઘણા દુ:ખે કરીને ભરેલી, એટલે તીવ્ર અશાતા વેદનીય કર્મના ઉદયવાળી ઘણા પ્રકારની વેદનાઓ અનંતીવાર ભોગવી, તોપણ હા તારી શુદ્ધિ ઠેકાણે આવી નહિ?
देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं । भीसणदुहं बहुविहं, अणंतनुत्तो समणुभूअं ॥२॥
देवत्वे मनुजत्वे, पराभियोगत्वमुपगतेन । મિષાવ્ર વહુવિઘં, ૩નંતવૃત્વ: સમનમૂતમ્ દુરા
અર્થ : હે જીવ ! દેવભવમાં અને મનુષ્યમાં પરતંત્રતાના પાશમાં સપડાઈ બહુ પ્રકારનું ભયાનક દુઃખ અનંતીભાર અનુભવ્યું.
૧ ર तिरियगई अणुपत्तो, भीममहावेअणा अणेगविहा ।
जम्ममरणरहट्टे, अणंतनुत्तो परिभमिओ ॥६३॥
तिर्यग्गतिमनुप्राप्तो, भीममहावेदना अनेकविधाः। जन्ममरणाऽरघट्टे, अनंतकृत्व: परिभ्रान्तः ॥६३॥
અર્થ: હે આત્મ ! તું તિર્યંચગતિ પામ્યો, ત્યાં અનેક પ્રકારની ભયંકર હોટી વેદનાઓ સહન કરી. આવી રીતે ચારે ગતિમાં જન્મ અને મરણરૂપ રેંટને વિષે અવંતીમાર ભમ્યો.