SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ एकस्मिन्नपि यस्मिन्, पदेसंवेगं वीतरागमार्गे । गच्छति नरोऽभीक्ष्णं, तन्मरणं तेन मर्त्तव्यम् ॥५९॥ અર્થ : વીતરાગના માર્ગમાં જે એક પણ પદને વિષે મનુષ્ય વારંવાર વૈરાગ્ય પામે તેણે કરી સહિત જે મરવું તે મરણે મરવા યોગ્ય છે. ૧ ૬ ૭ ૮ ૨ ૩ ता एगपि सिलोग, जो पुरिसो मरणदेसकालंमि । आराहणोवउत्तो, चिंतंतो आराहगो होइ ॥६०॥ तस्मादेकमपिश्लोकं, य: पुरुषो मरणदेशकाले । आराधनोपयुक्त-श्चिन्तयन्नाराघकोभवति ॥६०॥ અર્થ : તે માટે જે પુરૂષ મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો એક પણ શ્લોક ચિંતવતો રહે તો તે આરાધક થાય છે. आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म । ६ उकोसं तिन्निभवे, गंतुणं लहइ निवाणं ॥६॥ आराधनापयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान्, गत्वा लभते निर्वाणम् ॥६॥ અર્થ: આરાધના કરવાના ઉપયોગવાળો, રૂડા આચારવાળો,
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy