________________
२३१
जे पुण अट्टमइआ, पयलियसन्नाय ववभावाय ।
૮ ૯ ૧૨ ૧૪ ૧૦ ૧૧ - ૧૩ असमाहिणा भरंति, न हु ते आराहगा भणिआ ॥
ये पुनरष्टमादिकाः, प्रचालितसंज्ञाश्च वक्रभावाश्च । असमाधिना भ्रियन्ते, न हु ते आराधका भणिताः ॥३६॥
અર્થ: વળી જે આઠ મદવાળા છે તે, તથા નાશ પામી છે બુદ્ધિ જેમની એવા, અને વક્રપણાને ધારણ કરનારા છે તે, તથા અસમાધિથી મરે છે, તેમને નિશ્ચ આરાઘક કહા નથી.
मरणे विराहिए देव,-दुग्गई दुल्लहा य किर बोही । ૧૨ ૮ ૧૧ ૧૩ ૯
૧૦ संसारो य अणंतो, हवइ पुणो आगमिस्साणं ॥३७॥
मरणे विराघिते देव-दुर्गति दुर्लभा च किल बोधिः।
संसारश्चानन्तो-भवति पुनरेष्यत्काले ॥३७॥
અર્થ : મરણ વિશેઘે છતે દેવતામાં દુર્ગતિ થાય, તેમજ સમ્યકત્વ પામવું દુર્લભ થઈ પડે અને વળી આવતા કાળમાં તેનો અનંત સંસાર થાય.