SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२१ हुज्जा इमंमि समये, उवक्कमो जीविअस्स जइ मज्झ। ૯ ૧૦ ૧૧ ૧૨ एअं पच्चक्खाणं, विउला आराहणा होउ ॥१५॥ भवेदस्मिन्समये, उपक्रमो जीवितस्य यदि मम । एतत्प्रत्याख्यानं, विपुलाऽऽराघना भवतु ॥१५॥ અર્થ જો મ્હારા જીવિતવ્યનો ઉપક્રમ (આયુષ્યનો નાશ) આ અવસરમાં હોય તો આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના थामो. सव्वदुक्खपहीणाणं, सिद्धाणं अरहओ नमो। सद्दहे जिणपन्नत्तं, पच्चक्खामि अ पावगं ॥१६॥ ___ सर्वदुःखप्रक्षीणेभ्यः सिद्धेभ्योऽर्हद्रयो नमः। . श्रद्दधामि जिनप्रज्ञप्तं, प्रत्याख्यामि च पापकम् ॥१६॥ અર્થ: સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને, અરિહંતને નમસ્કાર હો, જિનેશ્વર એ કહેલું તત્ત્વ હું સદહું છું; અને પાપકર્મને પચ્ચખું છું.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy