SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ २०३ ૨ 3 इहभविअमन्नभविअं, मिच्छत्तपवत्तणं जमहिगरणं । ४. ૫ ६ ७ ૧૦ ८ ૯ जिणपवयणपडिकुट्टं, दुट्टं गरिहामि तं पावं ॥ ५० ॥ एहभविकमान्यभविकं, मिथात्वप्रवर्त्तनं यदधिकरणम् । जिनप्रवचनप्रतिषिद्धं दुष्टं गर्हामि तत्पापम् ॥५०॥ ૨ અર્થ : આ ભવમાં કરેલું અને પરભવમાં કરેલું મિથ્યાત્વના પ્રવર્ત્તનરૂપ જે અધિકરણ, જિનશાસનમાં નિષેધેલું એવું તે દુષ્ટ પાપ તેને હું ગર્યું છે એટલે ગુરૂની સાક્ષિએ નિંદુ છું. ૧ 3 ૫ ४ मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवन्नवयणं जं । ૬ ૯ ૧૦ ७ ८ अन्नाणेण विरइअं, इन्हिं गरिहामि तं पावं ॥ ५१ ॥ मिथ्यात्वतमोऽन्धेना - र्हदादिष्ववर्णवचनं यत् । अज्ञानेन विरचित-मिदानीं गर्हामि तत्पापम् ॥ ५१ ॥ અર્થ : મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થએલાએ અરિહંતાદિકમાં જે અવરણવાદ, અજ્ઞાને કરીને વિશેષ કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું નિંદું છું.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy