________________
२०१ જરા, મરણ અને સેંકડોગમે વ્યાધિનું શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ એવા જિનમતને હું શરણરૂપે અંગિકાર કરું છું.
ર૧ બરકાર . पसमिअकामपमोहं, दिट्ठादिढेसु नकलियविरोहं ।
૪ ૫ ૬ ૭ ૮ ૮ सिवसुहफलयममोहं, धम्म सरणं पवनोहं ॥४६॥
प्रशमितकामप्रमोहं, द्दष्टाऽद्दष्टेषु न कलितविरोधम् । शिवसुखफलदममोघं, धर्म शरणं प्रपन्नोऽहम् ॥४६॥
અર્થ : વિશેષે શમાવ્યો છે કામનો ઉન્માદ જેણે, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોમાં નથી કર્યો વિરોધ જેણે, અને મોક્ષના સુખરૂપ ફળને આપનાર એવા અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગિકાર કરું છું.
नरयगइगमणरोहं, गुणसंदोहं पवाइनिक्खोहं । निहणियवम्महजोहं, धम्म सरणं पवन्नोऽहं ॥४७॥
नरकगतिगमनरोधं, गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतमन्मथयोधं, धर्मं शरणं प्रपन्नोऽहम् ॥४७॥
અર્થ: નરકગતિના ગમનને રોકનાર, ગુણનો સમૂહ છે જેમાં એવો, અન્યવાદિવડે લોભ કરવો યોગ્ય નહિ એવો, અને હણ્યો છે કામરૂપ સુભટ જેણે એવો જે ધર્મ તે હું શરણરૂપે અંગિકાર કરું છું.
૬
૮
૭