SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ એવામૈથુનથી રહિત, અને સાઘુના ગુણરૂપ રત્નની કાંતિવાળા એવા મુનિઓનું મહને શરણ હો. साहुत्तसुट्टिआ जं, आयरियाई तओअ ते साहू । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ साहुभणिएण गहिआ, तम्हा ते साहुणो सरणं ॥४०॥ साघुत्वसुस्थिताय-दाचार्यादयस्ततश्चते साधवः । साधुभणितेन गृहीता-स्तस्मात्ते साधवः शरणम् ॥४०॥ : અર્થ : જે માટે સાધુપણામાં વિશેષ કરીને રહેલા એવા આચાર્યદિક છે, તે તેઓ પણ સાઘુ કહેવાય. સાઘુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાઘુનું હુને શરણ હો. ૧ ૫ ૬ ૨ ૩ ૪ पंडिवन्नसाहुसरणो, सरणं काउं पुणोवि जिणधम्मं । पहरिसरोमंचपवंच, कुचुअंचिअतणू भणइ ॥४१॥ प्रतिपन्नसाधुशरणः, शरणंकर्तुं पुनरपि जिनधर्मम् । प्रहर्षरोमाञ्चप्रपञ्च-कञ्चकाञ्चितन्तनुर्भणति ॥४१॥ અર્થ : સ્વીકાર્યું છે સાઘુનું શરણ જેણે એવો તે જીવ, વળી પણ જિનધર્મને શરણ કરવાને અતિ હર્ષથી થએલા રોમાંચના વિસ્તારરૂપ બદ્ધ કરી શોભાયમાન શરીરવાળો આ રીતે કહે છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy