________________
१८१ स्खलितस्य च तेषां पुन-विधिना यन्निन्दनादि प्रतिक्रमणम् । तेन प्रतिक्क्रमणेन, तेषामपि च क्रियते शुद्धिः ॥५॥
અર્થ : વળી તે જ્ઞાનાદિક ગુણોની આશાતનાની નિંદદિક, વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય તે પ્રતિક્રમણવડે તે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે.
चरणाइयाइयणं, जहक्कम मणतिगिछरूवेणं । पडिक्कुमणासुद्धाणं, सोही तह काउस्सग्गेणं ॥६॥
चरणाऽतिगादिकानां, यथाक्रमं व्रणचिकित्सारू पेण । प्रतिक्रमणाऽशुद्धानां, शुद्धिस्तथा कायोत्सर्गेण ॥६॥
અર્થ: ચારિત્રાદિકના અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની ગુમડાના ઔષઘ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યકવડે શુદ્ધિ થાય છે.
गुणधारणरु वेणं, पच्चकखाणेण तवइआरस्स। विरिआयारस्स पुणो, सबेहि वि कीरए सोही ॥७॥
गुणधारणरूपेण, प्रत्यारख्यानेन तपोऽतिचारस्य । वीर्याऽऽचारस्य पुनः, सर्वैरपि क्रियते शुद्धिः ॥७॥