________________
दिवसनिशा घटीमालया, आयु:सलिलं जीवानां गृहीत्वा ।
चंद्रादित्यबलिवर्दी, कालाऽरहट्टं भ्रमयत: ॥६॥
અર્થ : ચંદ્ર અને સૂર્ય રૂપી બળદો દિવસ રાત્રિ રૂપી ઘડાની પંક્તિયો વડે જીવોનાં આયુષ્યરૂપ પાણીને ગ્રહણ કરી કાળરૂપી રેટ (અરહટ) ને ઉંચે નીચે ભમાવે છે (અર્થાત્ ઉચે દેવાદિગતિમાં અને નીચે નરકાદિ ગતિમાં ફેરવે છે).
૬ ૮ ૭ ૯ ૧૧ ૧૦ ૧૨ ૧૫ ૧૩ ૧૪ सा नत्थि कला तं नत्थि, उसहं तं नत्थि किंपि विन्नाणं ।
जेण धरिज्जइ काया, खजंति कालसप्पेणं ॥७॥ सानास्तिकला तन्नास्त्यौषधं, तन्नास्ति किमपि विज्ञानम् ।
येन धार्यते काय:, खाद्यमान: कालसर्पण ॥७॥
અર્થ: હે ભવ્ય જીવો! કાળરૂપી સર્ષે ખાવા માંડેલી કાયા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી ૭૨ કળામાંની કોઈ પણ કળા નથી, તેવું કોઈ ઔષધ નથી, અને તેવું કોઈ વિજ્ઞાન (શિલ્પ ચાતુરી) પણ નથી. અર્થાત્ કાગવડ નાશ પામતી કાયાને બચાવી શકો તેવી કોઈ વસ્તુ વા ઉપાય નથી.
दीहरफणिंदनाले, महिअरकेसरदिसामहदलिल्ले । ओ.! पीअड़ कालभमरो, जणमयरंदं पुहविषउमे ॥८॥