________________
१४९ પરને વિષે મમત્વ ધારણ કરે છે અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપશ્રમણ કહેવામાં આવે છે.
२४ दुद्ध दही विगईओ, आहारेई अभिक्खणं ।
८८ १० न करेइ तवोकम्म, पावसमणुत्ति बुच्चइ ॥७२॥
दघिदुग्घे विकृती, आहारयत्यभीक्ष्णम् । न करोति तपः कर्म, पापश्रमण इत्युच्यते ॥७२॥
અર્થ : દુધ, દહિં અને ધૃતાદિક વિગય વારે વાર વાપરે અને તપકર્મ ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે.
__ पांच प्रमाद सेववा- फळ
૨ ૩ ૬ ૪ ૫ ૮ मज्जं विसय कसाया, निद्दा विकहा य पंचमी भणिया।
૧૦ ૧૧ ૧૩ ૧૨. ए ए पंच पमाया, जीवं पाडंति संसारे ॥७३॥ मंद्यविषयकषायौ, निद्रा विकथा च पंचमी भणिता । एते पंच प्रमादा, जीवं पातयन्ति संसारे ॥७३॥
અર્થ:મદ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા એ કહેલા પાંચ પ્રમાદો જીવને સંસારને વિષે પાડે છે.