SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ કે, હોટી સંપદાવડે કરીને ત્રણે કાલ વીતરાગ દેવની પૂજા કરે, તોપણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હોવાથી નિરર્થક છે. रनो आणाभंगे, इकुच्चि य होइ निग्गहो लोए । ૮ ૯ ૧૦ ૧૧ सब्वनुआणभंगे, अणंतसो निग्गहो होई ॥४२॥ राज्ञ आज्ञाभंगे, एकश्चैव भवति निग्रहो लोके । सर्वज्ञाज्ञाभंगे, अनन्तशो निग्रहो भवति ॥४२॥ અર્થ : આ લોકને વિષે રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ-દંડ થાય છે, પરંતુ સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ કરવાથી અનંતીવાર નિગરહ-બહુ જન્મોને વિષે છેદન, ભેદન, જન્મ, જરા, મરણ શોક અને રોગાદિ રૂપ દંડને પામે છે. अविधिए अने विधिए करेला धर्ममां अंतरपणुं. W जह भोयणमविहिकयं, विणासए विहिकयं जियावेई । ७ ८ ९ ११ १० _ १२ १३ तह अविहिकओ धम्मो, देइ भवं विहिकओमुक्खं ॥४३॥ यथा भोजनमविधिकृतं, विनाशयेद्धिधिकृतं जीवयति । तथाऽविधिकृतधर्मो, ददाति भवं विधिकृतो मोक्षम् ॥४३॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy