SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १३० અર્થ : દૂષમ કાલના દોષે કરી દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં? અર્થાત્ શું ગણત્રીમાં? ઘણી ખેદજનક વાત છે કે, જો જિનાગમ ન હોત તો અનાથ એવા જે અમે તેનું શું થાત ? અર્થાત્ સ્વામી રહિત અમોને જિનાગમ જ પંચમકાળમાં આધાર છે. आगमन आदर करवामां रहेल तात्पर्य ૧ ૨ ૩ आगमं आयरंतेणं, अत्तणो हियकंखियो । ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥३५॥ आगममाचरता, आत्मनोहितकाक्षिणा। તીર્થનાથ ગુરુઈ, સર્વે તે વહુમાન્યા: /રૂપ * અર્થ : આગમને અર્થાત્ આગમોક્ત રહસ્યને આચરતા છતા આત્માના હિતેચ્છુ પુરુષે તીર્થનાથ અરિહંત ભગવંત, સદ્ગુરૂ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુમાનનીય છે (સત્યપણે અંગીકાર કરવા યોગ્ય થાય છે.) क्या संघने संघ न कहेवो ? (૩મર્યાવૃત્તિ) सुहसीलाओ सच्छंदचारिणो, वेरिणो सिवपहस्स । आणाभट्टाओ बहुजणाओ, मा भणह संघुत्ति ॥३६॥ ૯ ૧૦ ૭ ૮
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy