________________
९५
મોક્ષસુખનો રોધ કરનાર એક કામ દેવજ મહા દુર્જન (દુઃખે કરીને
तवायोग्य) छे. विसमा विसयपिवासा, अणाइभवभावणाइ जीवाणं ।
८ १०४ अइदुज्जेयाणि इं-दिआणि तह चंचल चित्तं ॥१॥ विषमा विषयपिपासा, अनादिभवभावना जीवानाम् । अति दुर्जेयानिन्द्रियाणि, तथा चंचलं चित्तम ॥७॥
અર્થ : જીવોને વિષય વાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઈન્દ્રિયો પણ દુઃખે કરીને જીતવા યોગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવનો મોક્ષ નથી.
कलमलअरइ असुक्खं, वाहीदाहाइ विविहदुक्खाई। मरणंपि हु विरहाइसु, संपज्जइ कामतविआणं ॥७२॥ कलमलारती चासौख्यं, व्याधिदाहादि विविघदुःखानि । मरणमपि विरहादिषु, संपद्यते कामतप्तानाम् ॥७२॥
અર્થ: કામદેવરૂપી તાપ વડે અતિ તમ થયેલા તપી ગયેલા) પુરૂષોને કલમલ, (વિશેષ ગભરાટ) અરતિ વગેરે દુઃખ, વળી વ્યાધિ, અને દાહ (કામ વડે થતી બળતરા) વગેરે વિવિધ પ્રકારનાં દુઃખો