________________
૧૮૮
धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | -१५ સૂત્રનાં પદો દ્વારા મન-વચન-કાયાથી થયેલા સર્વ અતિચારો પ્રત્યે તીવ્ર જુગુપ્સા થાય તે રીતે ઉપયુક્ત થઈને બોલે તો તત્ક્ષણ જ દિવસ દરમિયાન થયેલાં સર્વ પાપોનો નાશ થાય છે. અને પરિણામનો પ્રકર્ષ થાય તો ઘણા ભવનાં સંચિત કરાયેલાં પાપો તત્ક્ષણ જ નાશ પામે છે; કેમ કે મન-વચન-કાયાથી કરાયેલાં સર્વ દુષ્કૃત્યો પ્રત્યે થયેલી તીવ્ર જુગુપ્સાથી, મન-વચન-કાયાના ત્રણ યોગો દ્વારા ભૂતકાળમાં કરાયેલા સર્વ પાપોથી વિરુદ્ધ નિષ્પાપ અધ્યવસાયને અભિમુખ સદ્વર્ય ઉલ્લસિત થાય છે. જેથી સર્વ પાપો તત્ક્ષણ નાશ પામે છે. માટે કર્મનાશના અર્થીએ સૂત્રના પદેપદમાં ઉપયુક્ત થઈને તે સૂત્રથી વાચ્ય અર્થને સ્પર્શે તે પ્રકારે ઉપયોગપૂર્વક સૂત્ર બોલવા યત્ન કરવો જોઈએ.
પૂર્વમાં કહ્યું કે “સબ્યસવિ દેવસિએ' સૂત્ર સકલ પ્રતિક્રમણના બીજરૂપ છે. તેમ સ્વીકારવા માટે હેતુ 5 छ. टीs:
अन्यत्रापि च ग्रन्थादौ आदौ बीजस्य दर्शनात् तत उत्थाय ज्ञानादिषु चारित्रं गरिष्ठम्, तस्य मुक्तेरनन्तरकारणत्वात्, ज्ञानादेस्तु परम्पराकारणत्वात्, तथाहि-सर्वात्मना चारित्रं हि शैलेश्यवस्थायामेव, तदनन्तरं चावश्यं मुक्तिः, ज्ञानं तु सर्वात्मना क्षीणमोहानन्तरम्, न च तदनन्तरमवश्यं मुक्तिः, जघन्यतोऽप्यन्तराले प्रत्येकमान्तर्मुहूर्तिकगुणस्थानकद्वयभावात्, तथा"जम्हा दंसणनाणा, संपुण्णफलं न दिति पत्तेयं । चारित्तजुया दिति अ, विसिस्सए तेण चारित्तं ।।१।।" तथा"सम्मत्तं अचरित्तस्स, हुज्ज भयणाइ निअमसो णत्थि ।। जो पुण चरित्तजुत्तो, तस्स उ निअमेण संमत्तं ।।२।।" [आव. नि. ११७९, ११७४] तथा“गोत्रवृद्धैर्नरो नैव, सद्गुणोऽपि प्रणम्यते । अलङ्कृतनृपश्रीस्तु, वन्द्यते नतमौलिभिः ।।३।।" "एवं न केवलज्ञानी, गृहस्थो नम्यते जनैः । गृहीतचारुचारित्रः, शनैरपि स पूज्यते ।।२।।" “अतो दिशन्ति चारित्रं, केवलज्ञानतोऽधिकम् । तस्मिन् लब्धेऽपि तल्लब्धुं, तेन धावन्ति धीधनाः ।।३।।" इति हेतोरादौ चारित्राचारविशुद्ध्यर्थं 'करेमि भंते सामाइअं' इत्यादिसूत्रत्रयं पठित्वा द्रव्यतो