________________
કું [ નમઃ | ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
હું નમઃ |
પૂ. ઉપાધ્યાય શ્રી માનવિજયજી કૃત સ્વોપજ્ઞ ટીકા સમન્વિત તથા લઘુહરિભદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા કૃત ટિપ્પણી યુક્ત
ધર્મસંગ્રહ ભાગ-૫
શબ્દશઃ વિવેચન # દ્વિતીય ખંડ ઝઝ
દ્વિતીય અધિકાર છે
અવતરણિકા :
अथापि जिनगृहविषयाण्येव शेषकरणीयान्याह - અવતરણિકાર્ચ - હવે પણ જિનગૃહ વિષયક જ શ્રાવકનાં શેષ કર્તવ્યોને કહે છે –
બ્લોક :
आशातनापरीहारं, स्वशक्त्योचितचिन्तनम् ।
प्रत्याख्यानक्रियाऽभ्यणे, गुरोविनयपूर्वकम् ।।६२।। અન્વયાર્થ:
ગાશતિના રીહરં=આશાતનાઓનો પરિહાર, સ્વશવારિત્તિન=સ્વશક્તિથી ઉચિતનું ચિંતવન, પુરોઃ મ્ય=ગુરુની પાસે, વિનયપૂર્વ—વિનયપૂર્વક, પ્રત્યાધ્યાયા=પ્રત્યાખ્યાનની ક્રિયા શ્રાવકે કરવી જોઈએ. I૬રા.