________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પર-પ૩
૨૩૧
અન્વયાર્થ:
માર=અંગાર કર્મ, વિપિન વનકર્મ, સન =અતઃકર્મ=ગાડાં આદિ વાહનાદિ બનાવવાનું કર્મ, માટી=ભાટીકર્મ=ભાડાથી વાહવાદિ ચલાવવાં, છોટવર્મ=સ્ફોટન કર્મ=જમીનને ખોદવા વગેરેની ક્રિયા, તમા =તેનાથી, વૃત્તય =વૃત્તિઓ=આજીવિકા, રક્તનાક્ષારસશવિષાશ્રિતા:=દાંત-લાખ-રસ-કેશ-વિષ= ઝેરને આશ્રિત, વાળા =વ્યાપાર. પરા
ચન્દ્રવીડન યંત્રપીડનકકર્મ, નિર્ણાજીને =અને નિલછનકર્મ, રવી વાનં=દવનું દાન=અગ્નિનું દાન, સર: શોષો=સરોવરના પાણીનું શોષણ કરવું, ર=અને, સતીપોષ =અસતીનું પોષણ, કૃતિ એ પ્રમાણે, પશ્વશ=૧૫ કર્માદાનો, ચ=ત્યાગ કરે. પલા શ્લોકાર્ચ -
અંગારકર્મ, વનકર્મ, અનકર્મ ગાડાં આદિ વાહનાદિ બનાવવાનું કર્મ, ભાટીકર્મ=ભાડાથી વાહનાદિ ચલાવવાં, સ્ફોટન કર્મથી=જમીન આદિ ખોદવાની ક્રિયાથી આજીવિકા, દત્ત-લાખરસ-કેશ-વિષથી આશ્રિત વ્યાપાર, ચંગપીડનક, નિલંછન, દવનું દાન અગ્નિનું દાન, સરોવરનું શોષણ કરવું અને અસતીનું પોષણ એ પ્રમાણે ૧૫ કર્માદાનોનો ત્યાગ કરે. પર-પ૩II ટીકા -
कर्मशब्दः प्रत्येकं सम्बध्यते, अङ्गारकर्म, विपिनकर्म, अनःकर्म, भाटीकर्म, स्फोटकर्मेति, तैर्वृत्तयःआजीविका अङ्गारकर्मादिवृत्तयः, तत्र कर्म-क्रिया करणमितियावत्, ततः काष्ठदाहेनागारनिष्पादनं अङ्गारकर्म तेनाजीविका-तद्विक्रयादिरूपा, तत्करणे हि षण्णां जीवनिकायानां विराधनासम्भवः, एवं ये येऽग्निविराधनारूपा आरम्भास्ते तेऽङ्गारकर्मण्यन्तर्भवन्ति, ते च भ्राष्ट्रकरणेष्टिकादिपाककुम्भकाराऽयस्कारस्वर्णकारकृत्यादयः, एत हि अङ्गारकर्मरूपास्तैर्जीवनमगारकर्मवृत्तिरेवमग्रेऽपि भाव्यम् । यतो योगशास्त्रे - “સરપ્રાર, કુષ્પાય:સ્વારિતા | 80ારત્વેષ્ટિપાવતિ દ્યરનીવિI III" [૨/૨૦] तत्र ठठारत्वं शुल्वनागवङ्गकांस्यपित्तलादीनां करणघटनादिना जीविका १ । ટીકાર્ય :
શબ્દ.. ગીવિવશ કર્મ' શબ્દ પ્રત્યેક સાથે સંબંધ કરાય છે. તેથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે – અંગાર કર્મ, વનકર્મ, અતઃકર્મ-યંત્ર બનાવવાનું કર્મ, ભાટીકર્મ=ભાડાથી વાહન ચલાવવાનું કર્મ,