SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | બ્લોક-૫૦-૫૧ વળી, દુષ્પક્વ આહાર કંઈક અંશથી સચિત્ત રહેવાની સંભાવના રહે છે. છતાં આ રંધાઈ ગયું છે તેથી અચિત્ત છે તેવી બુદ્ધિથી કોઈ શ્રાવક વાપરે તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ સચિત્તના ત્યાગીને અર્ધ રંધાયેલો આહાર વાપરવાથી સચિત્ત ત્યાગના ભંગની પ્રાપ્તિ થાય છે; કેમ કે અર્ધ રંધાયેલ આહારમાં કિંઈક સચિત્તના અંશો રહેવાની સંભાવના હોય છે તેથી અનાભોગ, સહસાત્કાર કે અતિક્રમાદિથી દુષ્પક્વ આહાર વાપરનાર શ્રાવકને અતિચારની પ્રાપ્તિ થાય છે. પણ અવતરણિકા - अथ भोगोपभोगातिचारानुपसंहरन् भोगोपभोगव्रतस्य लक्षणान्तरं तद्गतांश्चातिचारानुपदर्शयितुमाह - અવતરણિકાર્ય : હવે ભોગપભોગના અતિચારના ઉપસંહાર કરતાં ગ્રંથકારશ્રી ભોગપભોગ વ્રતના લક્ષણાન્તરને અને તગત અતિચારોને બતાવતાં કહે છે – શ્લોક : अमी भोजनमाश्रित्य, त्यक्तव्याः कर्मतः पुनः ।। खरकर्मत्रिघ्नपञ्चकर्मादानानि तन्मलाः ।।५१।। અન્વયાર્ટ - સમી=આ પૂર્વમાં કહેલા પાંચ અતિચારો, મોનનમશ્રિ =ભોજનને આશ્રયીને, ચવ્યા =ત્યાગ કરવા યોગ્ય છે. પુનઃ=વળી, વર્મતઃ=કર્મથી, વરાત્રિપષ્યવેતાનાનિ ખરકર્મરૂપ ત્રણથી ગુણિત પાંચ કર્માદાનો=૧૫ કર્માદાનો, તનના =તેના મલો, ત્યાગ કરવા યોગ્ય છે–ખરકર્મના ત્યાગરૂપ ભોગોપભોગ વ્રતના મલો ત્યાગ કરવા યોગ્ય છે. પલા શ્લોકાર્ચ - આ=પૂર્વમાં કહેલા પાંચ અતિચારો, ભોજનને આશ્રયીને ત્યાગ કરવા યોગ્ય છે. વળી ખરકર્મરૂપ ત્રણથી ગુણિત પાંચ કર્માદાનો=૧૫ કર્માદાનો, તેના મલો ત્યાગ કરવા યોગ્ય છે. IFપ૧|| ટીકા - 'अमी' उक्तस्वरूपाः पञ्चातिचारा 'भोजनमाश्रित्य' 'त्यक्तव्या' हेयाः, अथ कर्मतस्तानाह-तत्र भोगोपभोगसाधनं यद्रव्यं तदुपार्जनाय यत्कर्म=व्यापारस्तदपि भोगोपभोगशब्देनोच्यते, कारणे कार्योपचारात् इति, व्याख्यानान्तरं पूर्वमुक्तमेव ततश्च 'कर्मतः' कर्माश्रित्य भोगोपभोगोत्पादकव्यापारमाश्रित्येत्यर्थः, 'पुनः' 'खरं' कठोरं यत् 'कर्म' कोट्टपालनगुप्तिपालनादिरूपं तत्त्याज्यम्, 'तन्मलाः' तस्मिन् खरकर्मत्यागलक्षणे भोगोपभोगव्रते मला: अतिचाराः त्रिघ्नाः त्रिगुणिताः पञ्च ।
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy