________________
૨૧૦
ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૭ गावश्च मनुष्याश्चेति गोमनुष्यं तदादि यस्येति समासः, गवादि मनुष्यादि चेत्यर्थः, तत्र गवादिगोमहिषमेषाऽविककरभसरभहस्त्यश्वादि, मनुष्यादि-पुत्रकलत्रदासदासीकर्मकरशुकसारिकादि ४ ।
तथा कुप्यं-रूप्यसुवर्णव्यतिरिक्तं कांस्यलोहताम्रसीसकत्रपुमृद्भाण्डत्वचिसारविकारोदकिकाष्ठमञ्चकमञ्चिकामसूरकरथशकटहलादिगृहोपस्कररूपमिति ५ ।
“यच्चात्र क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वेन नवसङ्ख्यातिचारप्राप्तौ पञ्चसङ्ख्यात्वमुक्तम्, तत्सजातीयत्वेन शेषभेदानामत्रैवान्तर्भावात्, शिष्यहितत्वेन च प्रायः सर्वत्र मध्यमगतेर्विवक्षितत्वात् पञ्चकसङ्ख्ययैवातिचारपरिगणनमुचितम् । अतो धनधान्यादिसङ्ख्ययातिचाराणां गणनमुपपन्नम्” [सू० १६० प० ४१-ए] રૂતિ ઘર્મવિખ્તવૃત્તો પાછા ટીકાર્ચ -
થનધાનં .. વિન્ડો | “ધનધાન્ય”, “ક્ષેત્રવાસ્તુ"=ખેતીની ભૂમિરૂપ ક્ષેત્ર અને રહેવાના સ્થાનરૂપ વાસ્તુ, “રૂપ્યસુવર્ણ ચાંદી અને સોનું, “ગોમનુષ્યાદિ =ગાય આદિ પશુઓ અને દાસદાસી આદિ મનુષ્યો અને કુષ્ય'=સુવર્ણ-ચાંદી સિવાય અન્ય ધાતુઓ એ પાંચની સંખ્યાનું જાવજીવ સુધી કે ચારમાસાદિ કાલાવધિથી જે પરિમાણ ગ્રહણ કરાયું હોય તેના જે અતિક્રમોઉલ્લંઘનો, તે પાંચમા અણુવ્રતમાં અતિચારો જાણવા. ત્યાં=પાંચ પ્રકારના પરિમાણના વિષયમાં (૧) ધન ગણિમ ૧. ધરિમ ૨. મેય ૩. પરિચ્છેદ ૪. ભેદથી ચાર પ્રકારનું છે. જેને કહે છે –
“ગણિમ જાયફળ-ફોફળ આદિ છે. ઘરિમ કુંકુમ-ગોળ આદિ છે. મેય ચોપડલોણ આદિ છે. અને રત્ન-વસ્ત્રાદિ પરિછેદ્ય છે.” (સંબોધ પ્રકરણ શ્રા. ૫૩)
(૨) ધાવ્ય: ૨૪ પ્રકારનાં છે. વ્રત અધિકારમાં જ ૧૭ પ્રકારનાં કહેવાયાં છે. જે કારણથી કહેવાયું છે.
“૧. શાલી ૨. જવ ૩. વીહિ ૪. કોદ્રવ ૫. રાલય ૬. તલ ૭. મગ ૮. માસ=અડદ ૯. ચોળા, ૧૦. ચિણા ચણા ૧૧. ત્વરિ તુવેર, ૧૨. મસૂર ૧૩. કુલત્થા ૧૪. ઘઉં ૧૫. નિષ્કાવ=વાલ ૧૬. અળસી ૧૭. સિણા મઠ.” (). 'ધત અને ધાન્ય એ પ્રમાણે સમાહાર દ્વન્દ સમાસ છે. અહીં અને આગળમાં=ધનધાન્યમાં અને આગળ એવાં ક્ષેત્રવાતુ આદિમાં સમાહારનો નિર્દેશ હોવાથી પરિગ્રહનું પાંચ પ્રકારપણું હોવાને કારણે અતિચારપંચકનું સુયોજન થાય છે=સર્વત્ર અતિચારની પાંચ સંખ્યા છે એમ પ્રસ્તુતમાં પણ અતિચારની પાંચ સંખ્યાની સંગતિ થાય છે.
(૩) ક્ષેત્ર - ધાન્ય ઉત્પત્તિની ભૂમિરૂપ ખેતર છે. તે ત્રણ પ્રકારની છે. ૧. સેતુ ૨. કેતુ ૩. ઉભયાત્મકના ભેદથી ત્રણ પ્રકારનું છે. ત્યાંeત્રણ પ્રકારમાં ૧. સેતુ ક્ષેત્ર જે અરઘટ્ટ આદિ જલથી સિંચન કરાય છે. ૨. કેતુ ક્ષેત્ર - આકાશના ઉદકના પાતથી નિષ્પાદ્ય ધાન્યવાળું છે. ૩. ઉભય બંને પ્રકારના જલથી નિષ્પાદ ધાન્યવાળું છે.