SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૪૨ ૧૭૩ ટીકા : सर्वसङ्ख्या पुनरेतेषां त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि न चैतत् स्वमनीषिकाव्याख्यानम्, यस्मादन्यैरप्युक्तम् - "आस्तिकमतमात्माद्या, नित्यानित्यात्मका नव पदार्थाः । कालनियतिस्वभावेश्वराऽऽत्मकृताः स्वपरसंस्थाः ।।१।। कालयदृच्छानियतीश्वरस्वभावाऽऽत्मतश्चतुरशीतिः । नास्तिकवादिगणमतं, न सन्ति सप्त स्वपरसंस्थाः ।।२।। अज्ञानिकवादिमतं, नव जीवादीन् सदादि सप्तविधं । भावोत्पत्तिं सदसद्वैतावाच्यं च को वेत्ति? ।।३।। वैनयिकमतं विनयश्चेतोवाक्कायदानतः कार्यः । સુરનૃપતિયતિજ્ઞાતિવિરામમાતૃપિતૃગુ સવા ” - વૃત્ત પ્રસનેતિ ૪૨ ટીકાર્ય : સર્વસંધ્યા ... સોનેતિ . વળી, આમલી=પાખંડીઓની, સર્વ સંખ્યા ૩૬૩ની છે. અને આ= ૩૬૩ ભેદો, ગ્રંથકારશ્રીએ પોતાની બુદ્ધિથી વ્યાખ્યાન કર્યા નથી જે કારણથી અન્ય વડે કહેવાય છે – “આસ્તિક મત આત્માદિ નિત્યાનિત્યાત્મક નવ પદાર્થો છે. (જે નવ પદાર્થો) કાળ-નિયતિ-સ્વભાવ-ઈશ્વર-આત્મકૃત સ્વ અને પરમાં રહેલા છે. ll૧. નાસ્તિકવાદી ગણનો મત કાલ-યદચ્છા-નિયતિ-ઈશ્વર-સ્વભાવ અને આત્માથી સ્વ-પર રહેલા સાંત પદાર્થો “ ન્તિ =નથી. અર્થાત્ ક્ષણિક છે. એ પ્રમાણે ૮૪ ભેદો છે–અક્રિયાવાદીના ૮૪ ભેદો છે. રા. અજ્ઞાનવાદીનો મત નવ જવાદિને સદાદિ સપ્તવિધ ભાવ ઉત્પત્તિ સદ્-અસત અને અવાચ્ય કોણ જાણે છે? એ પ્રમાણે માને છે. lla વૈયિકમત વિનય ચિત્ત-વાણી-કાયા અને દાનથી કરવો જોઈએ. કોનો કરવો જોઈએ ? તેથી કહે છે – દેવ-રાજા-યતિ-જ્ઞાતિ-સ્થવિર-અવમ-માતા-પિતાનો સદા કરવો જોઈએ.” જા (). પ્રસંગથી સÚ=પ્રસંગથી ગ્રંથકારશ્રીએ પાખંડીના ૩૬૩ ભેદોનું વર્ણન કર્યું તેનાથી હવે અધિક કહેવાનું સર્યું. ll૪૨ાા
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy