SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૩૯ "कंचणमणिसोवाणं, थंभसहस्सुस्सिअं सुवण्णतलं । નો વારિન્ગ નિદર, તગોવિ તવસંગમો હિરો III” [સોથy. શ્રા. શરૂ૦] एकस्मिन् सामायिके मुहूर्त्तमात्रे “बाणवई कोडीओ०" [सम्बोधप्र. श्रा. ११५] इति गाथया प्रागुक्तलाभः । स त्रिंशन्मुहूर्त्तमानेऽहोरात्रपोषधे त्रिंशद्गुणो बादरवृत्त्या स चायम्"सत्तत्तरि सत्त सया, सत्तहत्तरि सहसलक्खकोडीओ । સાવી જોડીયા, નવમા સર પનિગ II” સિન્ડ્રોથ. શ્રા. ૨૨૪] તોડપિ ર૭૭૭૭૭૭૭૭૭૭ ૭/૧ તીવFચાવુર્ધન્ય સ્મિન પોષવે રૂા. ટીકાર્ય : તમો પોષ ત્યાર પછી=આહાર વાપર્યા પછી, શ્રાવક પોષધશાળામાં જઈને, ઈરિયાવહિયાનું પ્રતિક્રમણ કરીને, દેવને વંદી, વંદન કરીને તિવિહાર અથવા ચઉવિહારનું પચ્ચકખાણ કરે છે. જો શરીરની ચિંતાનો અર્થ હોય=માતરું આદિ જવાની ઈચ્છા હોય તો આવસ્સિઅ કહીને સાધુની જેમ ઉપયુક્ત નિર્જીવ ભૂમિમાં જઈને વિધિપૂર્વક માતરું-સ્પંડિલ વોસિરાવે. શોચ કરીને=દેહની શુદ્ધિ કરીને પૌષધશાળામાં આવીને ઇય પ્રતિક્રમણ કરીને ખમાસમણપૂર્વક કહે છે. “હે ભગવન્! ઇચ્છાકારથી આજ્ઞા આપો. ગમણાગમણે આલોઉં.” ભાવાચાર્યની અનુજ્ઞા સ્વીકારવા અર્થે ‘ઇચ્છ' કહે. ઇચ્છે' કહ્યા પછી કઈ રીતે ગમણાગમાણેનું આલોચન કરે છે ? તે સ્પષ્ટ કરે છે – વસતીમાં આવ્યો છતો “આવસ્સિ' કહીને બીજી એવી દક્ષિણ દિશામાં જઈને દિશાનો આલોક કરીને=દિશાનું અવલોકન કરીને, અણુજાણહ જસ્સગ્ગહ એ પ્રમાણે કહીને સંડાસા અને સ્પંડિલને પ્રમાર્જીને માતરું-સ્પંડિલ કરવા બેસતી વખતે શરીરના અવયવોને અને પરઠવવાના સ્થાનને પ્રમાજીને અને ઉચ્ચાર-પાસવણને વોસિરાવીને=માતરું-સ્પંડિલ પરઠવીને, લિસીહિ કહીને પોષધશાળામાં પ્રવેશેલો, આવવા-જવાથી=માતરું-સ્પંડિલ પરઠવવા માટે આવવા-જવાથી, જે ખંડિત કરાયું હોય=સમિતિગુપ્તિની સ્કૂલના કરાઈ હોય, જે વિરાધના કરાઈ હોય તેનું મિચ્છામિદુક્કડમ્ આપું છું. ત્યારપછી સઝાય કરે છે જ્યાં સુધી દિવસનો છેલ્લો પહોર થાય. ત્યારપછી ખમાસમણાપૂર્વક પડિલેહણા કરે છે. બીજા ખમાસણાથી પોષધશાલાને પ્રમાર્જ છું એ પ્રમાણે બોલીને શ્રાવક મુહપતિ, કટાસણ અને ચરવળાનું પડિલેહણ કરે છે. શ્રાવિકા વળી, મુહપતિ, કટાસણું, ચરવળો, સાડી, કંચુક અને ઉત્તરાસનનું પડિલેહણ કરે છે. ત્યારપછી સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને પૌષધશાળાનું પ્રમાર્જન કરીને ખમાસમણાપૂર્વક ઉપધિ મુહપત્તિનું પડિલેહણ કરીને ખમાસમણથી માંડલીમાં જાતુથી રહેલો=બે પગ વચ્ચે હાથ રાખીને રહેલો, સજઝાયતે કરીને, વંદન આપીને, પચ્ચખાણ કરીને ખમાસમણદુગથી ઉપધિ સંદિસાવીને વસ્ત્રકંબલનું પડિલેહણ કરીને સજઝાય કરે છે= સ્વાધ્યાય કરે છે. જે વળી, ઉપવાસવાળો છે તે સર્વ ઉપધિના અંતમાં ચરવળાવે અને વળી શ્રાવિકા સવારની જેમ ઉપધિનું પડિલેહણ કરે છે. કાળવેળાએ વળી ખમાસમણપૂર્વક વસતીની અંદર અને બહાર ૧૨-૧૨ કાઈક
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy