________________
૨૭૦
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮-૨૯ વળી, જે લોકો મૈથુનની નિવૃત્તિ કરે છે તેઓ આલોકમાં ઘણા ગુણો પ્રાપ્ત કરે છે. જેમ વિજયશેઠ અને વિજયા શેઠાણીને ઘણા ગુણોની પ્રાપ્તિ થઈ. વળી, પરલોકમાં મથુનની વિરતિ કરનારા જીવો પ્રધાન પુરુષપણું પ્રાપ્ત કરે છે. જ્યાં ઘણાં ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી, દેવભવમાં પ્રધાન અપ્સરાની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યભવમાં શ્રેષ્ઠ મનુષ્ય સ્ત્રીઓની પ્રાપ્તિ થાય છે અને વિપુલ પાંચ ઇંદ્રિયોના ભોગ પ્રાપ્ત થાય છે, પ્રિય પદાર્થોનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને અંતે શીલનું પાલન કરી કરીને મહાસત્ત્વવાળા તે જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી મૈથુનની વિરતિ મહાફલવાળી છે તે પ્રકારે વારંવાર ભાવન કરવાથી શ્રાવકો ચોથા અણુવ્રતના પાલનમાં મહા પરાક્રમવાળા બને છે. I૨૮ અવતરણિકા -
इत्युक्तं चतुर्थाणुव्रतम्, अथ पञ्चमं तदाह - અવતરણિકાર્ચ -
આ પ્રમાણે ચોથું અણુવ્રત કહેવાયું. હવે પાંચમા તેને અણુવ્રતને, કહે છે – શ્લોક :
परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् ।
રૂછાપરિમાળવૃતિં, ગાવું પડ્યેમં વ્રતમ્ પારા અન્વયાર્થ:
ગમત =અપરિમિત કૃસ્તતા=અપરિમિત નવ પ્રકારના, પરિપ્રદય પરિવર્નના—પરિગ્રહના પરિવર્જનથી, રૂછાપરમાવૃતિ=ઈચ્છાના પરિમાણના કૃત્યને, પશ્વમં વ્રતપાંચમું વ્રત, નવું =જિનોએ કહ્યું છે. ll૨૯ો. શ્લોકાઈ
અપરિમિત નવપ્રકારના પરિગ્રહના પરિવર્જનથી ઈચ્છાના પરિમાણના કૃત્યને પાંચમું વ્રત જિનોએ કહ્યું છે. ૨૯II ટીકા -
परिगृह्यत इति परिग्रहस्तस्य, कीदृशस्य ? 'कृत्स्नस्य' नवविधस्येत्यर्थः, स चायम्-धनं १ धान्यं २ क्षेत्रं ३ वास्तु ४ रूप्यं ५ सुवर्णं ६ कुप्यं ७ द्विपदः ८ चतुष्पद ९ श्चेति अतिचाराधिकारे व्याख्यास्यमानः, श्रीभद्रबाहुस्वामिकृतदशवैकालिकनियुक्तौ तु-गृहिणामर्थपरिग्रहो धान्यरत्नस्थावरद्विपद