________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
૧૮૯ खमासमणपुव्वं सीसो भणइ-“तुम्हाणं पवेइअं, साहूणं पवेइअं, संदिसह काउस्सग्गं करेमि" गुरू भणइ"करेह" ६ । तओ वंदित्ता भणइ ७ “सम्यक्त्वसामायिक स्थिरीकरणार्थं करेमि काउस्सग्गं इत्यादि" सत्तावीसुस्सासचिंतणं चउवीसत्थयभणनं । ततः सूरिस्तस्य पञ्चोदुम्बर्यादीन् यथायोग्यमभिग्रहान् ददाति । तद्दण्डकश्चैवम् -
"अहन्नं भंते ! तुम्हाणं समीवे अभिग्गहे गिह्णामि तंजहा-दव्वओ, खित्तओ, कालओ, भावओ, दव्वओ णं इमे अभिग्गहे, खित्तओ णं इत्थ वा अन्नत्थ वा, कालओ णं जावज्जीवाए, भावओ णं अहागहिअभंगएणं, अरिहंतसक्खिअं, सिद्धसक्खिअं, साहुसक्खिअं, देवसक्खिअं, अप्पसक्खिअं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तिआगारेणं वोसिरामि" १४ ।
तत एकासनादि विशेषतपः कारयति । सम्यक्त्वादिदुर्लभताविषयां देशनां च विधत्ते दारम् १ । ટીકાર્ચ - વિશેષવિધિસ્તુ ... રારમ્ ૨ વળી વિશેષવિધિ ‘સામાચારી'થી જાણવી અને તેનો પાઠ આ છે–
“વિ ચૈત્યવંદન, ૧. સંતિ સત્તવીસા-શાંતિનાથ ભગવાનની આરાધના માટે સત્તાવીશ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ, ૨. વીરસસુરાલીસાવિત્રસુર, વીર=દ્વાદશાંગીનો, ૩. સુગ=શ્રુત-દેવતાનો, ૪. સાસણા શાસનદેવતાનો, અને ૫. વિન સુરા=સર્વ દેવતાઓનો કાઉસગ્ગ, ૬. નવકાર, ૭. શક્રસ્તવ, ૮. પરમેષ્ઠિસ્તવ અને ૯. વાંદણાં. ૧૦.”
સમન્નમí આ સામાન્ય છે ત્યાર પછી, મારવગુરૂ આરોપણનો કાઉસગ્ગ, ૧૧. રંડારો દંડનો ઉચ્ચાર વ્રતગ્રહણ વિષયક દંડનો ઉચ્ચાર, ૧૨. સાત ખમાસમણ. ૧૩.”
પ્રશસ્ત ક્ષેત્ર જિનભવનાદિ હોતે છત, તિથિકરણ-નક્ષત્રમુહૂર્ત, ચંદ્રબલ પ્રશસ્ત હોતે છતે, પરીક્ષિતગુણવાળા શિષ્યને સૂરિ સન્મુખ કરીને ખમાસમણાના દાનપૂર્વક બોલાવે “રૂછવારિ ભવન ! તુ મë સર્વસામાયિકશ્રુતસામયિવિરતિસામયિકારોવાળ નવિરાવળ દેવે વંદાવેદ =હે ભગવન ! ઇચ્છાપૂર્વક તમે મને સમ્યક્તસામાયિકશ્રુતસામાયિક-દેશવિરતિ સામાયિક આરોપણ માટે નંદિકરાવણ માટે દેવને વંદાવો.
ત્યારપછી સૂરિ શિષ્યને ડાબી બાજુ સ્થાપન કરીને વધતી સ્તુતિથી સંઘની સાથે દેવને વંદાવે છે. યાવતું મને આપો. ત્યારપછી શ્રી શાંતિનાથ આરાધનાર્થ હું કાઉસગ્ન કરું છું. ‘વંદણવરિઆએ' ઈત્યાદિ બોલીને સત્તાવીસ શ્વાસોચ્છવાસ કાઉસગ્ગ કરે છે અને ‘શ્રી શક્તિ ઈત્યાદિ સ્તુતિ બોલે છે. ત્યારપછી દ્વાદશાંગીની આરાધના માટે હું કાઉસગ્ન કરું છું. ‘વંદણવરિઆએ.' ઇત્યાદિ બોલીને કાઉસગ્નમાં નવકારનું ચિંતવન કરે છે. ત્યારપછી સ્તુતિ બોલે છે. ત્યારપછી મૃતદેવતા માટે કાઉસગ્ન કરું . અન્નત્ય ઉસસિએણ. ઇત્યાદિ કહીને ત્યારપછી સ્તુતિ બોલે છે. એ રીતે શાસનદેવતાના માટે હું કાઉસગ્ન કરું છું. અન્નત્ય બોલે છે.
જે સ્તુતિ બોલે છે તે સ્તુતિ સ્પષ્ટ કરે છે – “જે જૈનશાસનનું રક્ષણ કરે છે, સદ્ય વિદ્ગોના નાશ કરનારી છે તે શાસનદેવતા અભિપ્રેતની સમૃદ્ધિ માટે થાવ=ઈચ્છિત એવા સ્વીકારેલા વ્રતની સમૃદ્ધિ માટે થાઓ.” એ પ્રમાણે સ્તુતિ બોલે. પછી બધા વૈયાવચ્ચ કરનારા