________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | બ્લોક-૫ થી ૧૪
૪૧
શિષ્ટપુરુષોને એમ લાગે કે આ દેશના વાસી લોકો કરતાં જૈનોનો આચારો વિરોધવાળા છે માટે આ જૈનોનો ધર્મ સારો નથી એ પ્રકારે અનર્થની પ્રાપ્તિ થાય. તેથી તે દેશમાં વર્તતા શિષ્ટપુરુષને સંમત એવા આચારનું ધર્મપુરુષે ક્યારેય ઉલ્લંઘન કરવું જોઈએ નહિ.
અહીં ભોજન-આચ્છાદનાદિ ચિત્ર ક્રિયારૂપ આચાર ગ્રહણ કરવાથી એ પ્રાપ્ત થાય કે તે દેશમાં શિષ્ટપુરુષો કેવું ભોજન કરે છે ? કેવાં વસ્ત્રો ધારણ કરે છે ? કેવા પ્રકારનું ભોજન તેઓ ત્યાગ કરે છે ? તે જાણીને તે પ્રમાણે સગૃહસ્થ આચારોનું પાલન કરવું જોઈએ. તેથી શિષ્યલોકોને તે ગૃહસ્થના આચારો વિપરીત રૂપે જણાય નહિ અને તેના બદલે સ્વેચ્છા પ્રમાણે તે ગૃહસ્થ વ્યવહાર કરે તો તે દેશના લોકોને તે આચારો વિપરીત રૂપે જણાય. લા ટીકા :___ तथा सर्वेषु जघन्योत्तममध्यमभेदेषु जन्तुषु, अपवादोऽश्लाघा तं करोतीत्येवंशीलोऽपवादी तत्प्रतिषेधादनपवादी तस्य भावस्तत्त्वम् अपवादाभाषणमित्यर्थः, परापवादो हि बहुदोषः यदाह वाचकचक्रवर्ती
"परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । નીચૈત્ર પ્રતિવમને મોટિવમ્ II" [પ્રશમરતિઃ ૦ ૨૦૦] तदेवं सकलजनगोचरोऽप्यवर्णवादो न श्रेयान्, किं पुनः नृपामात्यपुरोहितादिषु बहुजनमान्येषु? नृपाद्यवर्णवादात्तु प्राणनाशादिरपि दोषः स्यात्, अत उक्तं 'नृपादिषु विशेषत' इति १०।।।।८।। ટીકાંઈ -
તથા તિ છે અને સર્વ જીવોમાં જઘન્ય, ઉત્તમ, મધ્યમ ભેટવાળા સર્વ-જીવોમાં, અપવાદક અશ્લાઘા=લિંદા, તેને કરે છે એવા સ્વભાવવાળો તે અપવાદી તેના પ્રતિષેધથી=અપવાદના પ્રતિષેધથી, અપવાદી તેનો ભાવ અપવાદીનો ભાવ, તે અપવાદીપણું છે અપવાદનું અભાષણ છે=કોઈની લિંદાનું કિરણ એ પ્રકારનો અર્થ છે. જે કારણથી પરનો અપવાદ પરની લિંદા, બહુ દોષરૂપ છે. જેને વાચક ચક્રવર્તી કહે છે –
“પરના પરિભવરૂપ પરિવાદથી=બીજાને પરિભવ કરે તેવી નિદાથી અને આત્માના ઉત્કર્ષથી=પોતાની પ્રશંસાથી દરેક ભવમાં અનેક ભવનોટિ સુધી દુર્મોચ=દુઃખે કરીને છૂટે તેવું, નીચગોત્ર કર્મ જીવ વડે બંધાય છે.” (પ્રશમરતિ કા. ૧૦૦)
આ રીતે સકલજનગોચર પણ=સકલલોક વિષયક પણ, અવર્ણવાદ શ્રેયકારી નથી. વળી, રાજા, અમાત્ય, પુરોહિત આદિ બહુજનમાન્ય એવા પુરુષોમાં શું કહેવું? અર્થાત તેઓનો અવર્ણવાદ અત્યંત શ્રેયકારીતથીકેમ કે રાજાદિતા અવર્ણવાદથી પ્રાણનાશાદિ પણ દોષ થાય. આથી રાજાદિના વિષયમાં વિશેષથી અવર્ણવાદ યુક્ત નથી એ પ્રમાણે કહેવાયું. ૧૦૧ ટા