________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | અનુક્રમણિકા
- ધર્મસંગ્રહ ભાગ-૧ની અનુક્રમણિકા
શ્લોક નં.
વિગત
પાના નં.
૧-૨.
૧-૭
૬-૧૭ ૧૭-૧૮ ૨૦-૯૪
પ-૧૪.
૨૦-૨૯
૨૯-૩૦ ૩૭-૩૯
૩૯-૪૨
મંગલાચરણ અને ગ્રંથનું અભિધેય. ધર્મનું સ્વરૂપ. ધર્મના ભેદો. સામાન્ય ગૃહસ્થધર્મના ૩૫ ભેદો. ન્યાયાર્જિત ધન ૨ કુલ-શીલથી સમાન એવા અન્ય ગોત્રીય સાથે વિવાહકર્મ. ૩ શિષ્ટાચાર ૪ અરિષડ્રવર્ગનો ત્યાગ ૫ ઇન્દ્રિયજય ઉપદ્રવયુક્ત સ્થાનનો ત્યાગ. ૭ સુસ્થાનમાં ગૃહનો નિવેશ. ૮ પાપભીરુતા ૯ દેશના પ્રસિદ્ધ એવા આચારોનું પાલન ૧૦ સર્વ જીવોમાં અનિંદાપણું અને રાજાદિમાં વિશેષથી અનિંદાપણું. ૧૧ આયઉચિત વ્યય ૧૨ પોતાના વિવાદિ અનુસાર વેશ ૧૩ માતાપિતાનું પૂજન ૧૪ સપુરુષનો સંગ કરવો ૧૫ કૃતજ્ઞતા. ૧૬ અજીર્ણમાં ભોજનનો ત્યાગ ૧૭ કાલે સામ્યથી આલૌલ્યથી ભક્તિ ૧૮ વ્રતસ્થ એવા જ્ઞાનવૃદ્ધની સેવા ૧૯ ગહિત એવા પાપસ્થાનોમાં અપ્રવર્તન. ૨૦ ભર્તવ્યનું ભરણ ૨૧ દીર્ધદષ્ટિ ર૨ ધર્મશ્રુતિ ૨૩ દયા ૨૪ બુદ્ધિના આઠ ગુણોનો યોગ ૨૫ ગુણોમાં પક્ષપાત. રક હંમેશાં અનભિનિવેશ ૨૭ પ્રતિદિન વિશેષજ્ઞાન કરે ૨૮ યથાયોગ્ય અતિથિમાં, સાધુમાં અને દીનમાં પ્રતિપન્નતા. ૨૯ ધર્મ-અર્થ-કામ ત્રિવર્ગનું પરસ્પર ઉપઘાત વગર સાધવું ૩૦ અદેશઅકાલમાં અચરણ ૩૧ બલાબલનો વિચાર કરવો. ૩૨ યથાયોગ્ય લોકયાત્રા ૩૩ પરોપકારનું પાટવ ૩૪ લજ્જા ૩૫ સૌમ્યતા સામાન્ય ગૃહસ્થ ધર્મના સેવનનું આલોકમાં અને પરલોકમાં પ્રાપ્ત થતું ફળ. સામાન્ય ગૃહસ્થ ધર્મના સેવનથી યોગબીજોની પ્રાપ્તિ.
૪૨-૪૯
૪૯-૫૭
૫૭-૩૫
૬૫-૭૦
૭૦-૭૮
૭૯-૮૧ ૯૪-૯૩
૯૭-૧૦૨