________________
૧૭૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ સત્રાત: પબ્લિતઃ છું, પૂનયા(પ્રાયા ?) પ્રતિવૃષ્યતે | मूढस्तु कृच्छ्रमासाद्य, शिलेवाम्भसि मज्जति ।।३।।" अथवोपायतो मोहफलोपदर्शनद्वारलक्षणान्मोहनिन्दा कार्येति"जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुता(त?)म् । वीक्षमाणा अपि भवं, नोद्विजन्त्यपि मोहतः (नोद्विजन्तेऽतिमोहतः?)।।१।। धर्मबीजं परं प्राप्य, मानुष्यं कर्मभूमिषु । . न सत्कर्मकृषावस्य, प्रयतन्तेऽल्पमेधसः ।।२।। “અરેતિ” ધર્મવીનસ્ય “વડિશામિષagછે, કુસુવે તો !
सक्तास्त्यजन्ति सच्चेष्टां, धिगहो दारुणं तमः ।।३।। इति । ટીકાર્ય :
તથા ..... રૂતિ | અને “ઉપાયથી મોહની લિદા” (સૂ. ૮૫) તેનો અર્થ સ્પષ્ટ કરે છે – ઉપાયથી અનર્થપ્રધાન એવા મૂઢ પુરુષનાં લક્ષણોના પ્રપંચનરૂપ ઉપાયથી, મોહની=મૂઢતાની, નિદા=અનાદરણીયતાનું ખ્યાપન કરે. જે પ્રમાણે –
“અમિત્રને મિત્ર કરે છે, મિત્રનો દ્વેષ કરે છે. અને હિંસા કરે છે અને દુષ્ટ કર્મનો આરંભ કરે છે તેને મૂઢ ચિત્તવાળા કહે છે. (૧)
“જેમ મરવાની ઇચ્છાવાળો ઔષધને જાણતો નથી તેમ અર્થવાળા, ઉપપત્નત્રયુક્તિથી સંગત એવા ગુણવાળાં. વાક્યોને મૂઢ જાણતો નથી.” (૨)
“કચ્છને=આપત્તિને, પ્રાપ્ત થયેલો પંડિત પ્રજ્ઞા વડે પ્રતિબોધ પામે છે. વળી કચ્છને આપત્તિને, પામીને મૂઢ શિલાની જેમ પાણીમાં ડૂબે છે.” (૩)
અથવા મોહના ફલના ઉપદર્શન લક્ષણ ઉપાયથી મોહની નિંદા કરવી જોઈએ. કઈ રીતે મોહના ફલના ઉપદર્શનથી મોહની નિંદા કરવી જોઈએ ? તે બતાવે છે –
“જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ, શોક આદિથી ઉપદ્રવ પામેલા ભવને જોતા પણ જીવો અતિમોહથી ઉદ્વેગ પામતા નથી.” (૧)
કર્મભૂમિમાં પ્રમુખ એવા ધર્મના બીજરૂપ મનુષ્યપણાને પામીને અલ્પબુદ્ધિવાળા જીવો આના ધર્મબીજના, વ૫ન માટે, સત્કર્મ રૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી.” (૨)
શ્લોકમાં રહેલા “હ્ય'નો અર્થ “ધર્મવીનર્સ' છે. “બડિશ આમિષની જેમ કાંટા ઉપર લાગેલા માંસના ટુકડામાં