________________
૧૪૧
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૯ આગમતત્ત્વની પરીક્ષા કરનારા બને; કેમ કે મધ્યમબુદ્ધિવાળા જીવોને પણ બુધ બનાવવાથી જ તેઓના કલ્યાણની પ્રાપ્તિ છે.
વળી, બુધ પુરુષો તો સર્વ રીતે આગમતત્ત્વની પરીક્ષા કરનારા છે. તેવા જીવોને ભગવાનનું વચન જ એકાંતે કલ્યાણ કરનાર છે તેવી બુદ્ધિ સ્થિર થાય તે પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ. તેથી તે બુધપુરુષને સ્થિર બુદ્ધિ થાય કે કષ-છેદ-તાપશુદ્ધ જે સર્વજ્ઞનું વચન છે તે જ કલ્યાણકારી છે. તેથી જો તે બુધપુરુષમાં શક્તિ હોય તો સર્વવિરતિ ગ્રહણ કરીને આગમને પરતંત્ર બને જેથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય અને તે બુધપુરુષમાં પણ સર્વવિરતિ ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો પણ તેની ભૂમિકા અનુસાર દેશવિરતિ આદિ -ગ્રહણ કરીને આગમને પરતંત્ર થઈને સર્વપ્રવૃત્તિ કરે તે પ્રકારનો ઉપદેશ આપવો જોઈએ, તેથી તેને કલ્યાણની પ્રાપ્તિ થાય.
આ ષોડશકના ઉદ્ધરણનો વિશેષ અર્થ ગીતાર્થગંગા દ્વારા પ્રકાશિત અમારા “ષોડશક ગ્રંથ'ના લખાણ • अनुसार neudो.
टीs:.. कथं सा कार्येत्याह-'यथाबोधम्' इति बोधानतिक्रमेण, अनवबोधे धर्माख्यानस्योन्मार्गदेशनारूपत्वेन प्रत्युतानर्थसंभवात्, न डान्धः समाकृष्यमाणः सम्यगध्वानं प्रतिपद्यत इति । मुनिना कीदृशेन? 'महात्मना' तदनुग्रहैकपरायणतया महान् आत्मा यस्य स तेन, इति संक्षेपतो धर्मदेशनाप्रदानविधिः । विस्तरतस्तु धर्मबिन्दावुक्तः, सचायम्- "इदानीं तद्विधिमनुवर्त्तयिष्याम इति ।" [सू. ५९] .. 'इदानीं' संप्रति 'तद्विधि' सद्धर्मदेशनाक्रमं 'वर्णयिष्यामः' निरूपयिष्यामो वयमिति । तद्यथा
तत्प्रकृतिदेवताधिमुक्तिज्ञानमिति ।" [सू. ६०] तस्य सद्धर्मदेशनार्हस्य जन्तोः प्रकृतिः स्वरूपं गुणवल्लोकसङ्गप्रियत्वादिका देवताधिमुक्तिश्च बुद्धकपिलादिदेवताविशेषभक्तिस्तयोर्ज्ञानं प्रथमतो देशकेन कार्यम् । ज्ञातप्रकृतिको हि पुमान् रक्तो द्विष्टो मूढः पूर्वं व्युद्ग्राहितश्च चेन्न भवति तदा कुशलैस्तथा तथानुवर्त्य लोकोत्तरगुणपात्रतामानीयते । विदितदेवताविशेषाधिमुक्तिश्च तत्तद्देवताप्रणीतमार्गानुसारिवचनोपदर्शनेन दूषणेन च सुखमेव मार्गेऽवतारयितुं शक्य इति । टीमार्थ :___ कथं सा ..... शक्य इति । शोsalan पानी सर्थ या. वे calsal योथा पानी सर्थ ३ छे