________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૧૯
गुरु पारतन्त्र्यमेव च तद्द्बहुमानात्सदाशयानुगतम् । परमगुरुत्वाप्तेरिह, बीजं तस्माच्च मोक्ष इति" ।। १० ।। હત્યાવિસાધુવૃત્ત, મધ્યમવુદ્ધે: સવા સમાઘ્યેયમ્ ।। [ષોડશ ૨/૭-૨]
अथ बुधोपदेशविधिर्यथा
'आगमतत्त्वं तु परं बुधस्य भावप्रधानं तु ।।११।।
वचनाऽऽराधनया खलु, धर्मस्तद्बाधया त्वधर्म इति । રૂવમત્ર ધર્મયુદ્ધ, સર્વસ્વ ચેતવુંવાસ્ય ।।૨।।
46
यस्मात्प्रवर्त्तकं भुवि, निवर्त्तकं चान्तरात्मनो वचनम् ।
ધર્મશ્વેતસંસ્થો, મૌનીન્દ્ર ચૈતવિદ્દ પરમમ્ ।।3।।” [ોકશરે ૨/૨-૧૩] જ્ઞત્યાવિ ।
ટીકાર્યઃ
તંત્ર વાતસ્ય ..... જ્ઞાતિ । ત્યાં=પૂર્વમાં કહ્યું કે સદ્ધર્મ પરીક્ષક એવા દેશનાયોગ્ય બાલાદિ ત્રણ છે તેમાં, બાલના પરિણામને આશ્રયીને હિતકારી દેશના ‘વા’થી બતાવે છે
૧૩૯
-
“અહીં=દેશનાના પ્રક્રમમાં, બાલને બાહ્ય આચારપ્રધાન દેશના કરવી જોઈએ અને તેની આગળ તે આચાર સ્વયં પણ નિયમથી સેવવો જોઈએ. ।।૨।।
સમ્યક્=શાસ્ત્રના ઉપદેશ અનુસાર, લોચ કરવો, જોડા નહિ પહેરવા, ભૂમિ પર શયન, રાત્રિના બે પ્રહરનું શયન, શીત અને ઉષ્ણને સહન કરવા. ।।૩।।
મહાકષ્ટરૂપ છટ્ઠ-અઠ્ઠમાદિરૂપ ચિત્ર બાહ્યતપ અને અલ્પ ઉપકરણનું ગ્રહણ કરવું અને તેની શુદ્ધતા=સાધુને ગ્રહણ કરવા યોગ્ય ઉપકરણની શુદ્ધતાનો, બાલને ઉપદેશ આપવો જોઈએ એમ અન્વય છે. ।।૪।
ગુર્વી પિંડની વિશુદ્ધિ, અનેક પ્રકારના દ્રવ્ય અભિગ્રહોનું પાલન, વિગઈઓનો ત્યાગ અને એક દાણા આદિથી પારણું કરવું. પા
-
સાધુએ નવકલ્પ આદિ નીતિથી વિહાર કરવો જોઈએ અને હંમેશાં કાયોત્સર્ગ આદિ કરવો જોઈએ, ઇત્યાદિ બાહ્ય આચરણા બાલને અત્યંત કહેવી જોઈએ." ॥૬॥ (ષોડશક-૨/૨-૬)
હવે મધ્યમબુદ્ધિવાળા જીવોને દેશનાની વિધિ ‘યથા'થી બતાવે છે
“વળી ઇર્યાસમિતિ વગેરે ત્રિકોટી પરિશુદ્ધ સાધુનું સવૃત્ત=સાધુનો સુંદર આચાર, આદિ, અંત અને મધ્યમ યોગો વડે સાધુનો સુંદર આચાર નક્કી હિતને દેનારું છે. ।।૭।।
માતાના જેવી પ્રવચનની આઠ માતાઓને, પરમ કલ્યાણને ઇચ્છનારા સાધુઓએ હંમેશાં નિયમથી મૂકવી જોઈએ નહિ. II II
આનાથી યુક્ત એવા સાધુનેપ્રવચનમાતાથી યુક્ત એવા સાધુને, નિયમથી સદા ભવનો ભય નથી અને હિત થાય છે અને વિધિપૂર્વક આગમનું ગ્રહણ અત્યંત ફળને દેનારું થાય છે. ।।૯।