________________
૯૮)
શ્રી ભક્તિ પ્રકાશ અંદાજન હોગી સો દિખલાનેમેં આવેગી ઔર અરિહંત ચૈત્ય શબ્દકા અર્થ જો પુરુષ, જ્ઞાન ઔર ભ્રષ્ટ સાધુ વગેરે કરત હૈ વો કિસી શાસ્ત્રને જરિયેસે સિદ્ધ નહિ હોતા કેવલ સ્વકપોલકલ્પિત કરકે અજ્ઞાની લોકોકો ભરમાવાતે હૈ. ઈત્યેલ વિસ્તરણ -
વર્ષે વિક્રમભૂપતે; સુકતિનો ભૂટ્યક ચંદ્રપ્રભે માસે શ્રાવણિકે સિતે ગુરુદિને સમક્ષત સિંહગ - જ્ઞાન તમિત્ર મન્ત દવા હિતાય प्रभो भक्ति ज्ञान विधुर्जगत्सुकथित प्रायेण सवेगिना ॥१॥शं भूयात्॥
રૂતિ મ#િ પ્રશ: સંપૂર્ણમ્ |
આ “ભક્તિપ્રકાશ બૂક' વિક્રમ સંવત ૧૯૩૧ ના શ્રાવણ સુદ ગુરૂવાર ના રોજ રત્નપ્રકાશ છાપાખાનામાં છપાવી હતી. પરંતુ હાલ તે પ્રત મળવી દુર્લભ થવાથી આ બીજી આવૃતિ તરીકે છપાવી છે.
'* * * * * * * આ “ભક્તિ પ્રકાશ' ગ્રંથના પ્રણેતા - ગીતાર્થ પુંગવ મુનિશ્રી ઝવેરસાગરજી મહારાજ છે. તેઓશ્રી પંચાગી આગમના સંપૂર્ણ જ્ઞાતા હોવાની પ્રતીતિ, આ બૂકમાં સંક્ષિપ્તમાં આપેલ આધારો, પ્રસંગો, અધિકારો ઉપરથી આપણને સહજે થાય તેમ છે.