________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૭૧ પુત્ર જેવા પાપીને પણ ઉદ્ધાર થયે તે અન્ય જનેને બેધના વચનથી લાભ થાય તેમાં નવાઈ શી?
છે ઈતિ ચિલાતી પુત્ર કથા | અવતરણ –અરૂચિથી સાંભળેલું બેધ વચન પણ પ્રાણુને હિત કરનારું થાય છે, તે બીના જણાવે છે – द्वेषेऽपि बोधकवचःश्रवणं विधाय,
स्याद्रौहिणेय इव जन्तुरुदारलाभः ।
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૫ क्वाथोऽमियोऽपि सरुजां सुखदो रविर्वा,
૧૭ ૧૮ ૧૯ ૨૦
सन्तापकोऽपि जगदंगभूतां हिताय ॥१४॥ રૂચિ વિના પણ સાંભળીને બેધદાયક વચનને, રોહિણીયા ચેરની જિમ જીવ ઉત્તમ લાભને; પામે ઉકાળે ના ગમે પણ રોગીને સુખ આપતે, અથવા દીયે સંતાપ જનને તેય રવિ હિતકર થતા. ૧
લોકાથ:–અરૂચિ છતાં પણ બોધકારી વચન સાંભળવાથી રહિણેય નામના ચોરની પેઠે પ્રાણીને મેટે લાભ થાય છે. જેમ અપ્રિય છતાં પણ ઉકાળ રેગવાળાને સુખકારી થાય છે. અથવા તાપ આપનાર છતાં પણ સૂર્ય જગતના પ્રાણીઓને હિતકારી થાય છે. ૧૪
સ્પષ્ટાર્થ –ધકારી વચન સાંભળવાની ઈચ્છા ન હોય છતાં ઠેષ ભાવથી સાંભળેલું હિતકારી વચન પણ જીવને