________________
શ્રીકખૂરપ્રકરસ્પષ્ટાથદિ:
અવતરણ–એ પ્રમાણે સાધુ સંગ અથવા સપુરૂષની સેબતનું પાંચમું દ્વાર કહીને હવે સુબેધની પાપી પુરૂષની ઉપર પણ કેવી અસર થાય છે તે જણાવવાને બોધ નામનું છઠું દ્વાર કહે છે –
ર
प्राप्याल्पमप्यमलबोधवचश्चिलाती.. पुत्रो यथाघमलिनोऽपि विभर्ति शुद्धिम् । कि कोटिवेधिरसचन्दनरत्नविन्दु
૧૩ ૧૪ ૧૦ ૧૫ ૧૧ ___ स्पर्शेऽपि हेमशिशिरं च न तप्तलोहम् ॥१३॥ જિમ ચિલાતી પુત્ર તિમ કૃત પાપ રૂપ મેલે કરી, મલિન જીવ પણ અલ્પ પણ બેધકવચન શ્રવણે કરી; સંશુદ્ધ બનતું કટીવેધક રસ તણા સંબંધથી, લોઢું તપેલું સ્વર્ણ કેમ બને ન? હવે નિયમથી. ૧
કાથ–પાપથી મલીન છતાં પણ ચિલાતીપુત્રે અલ્પ પણ નિર્મલ બેલ વચન પામીને (સાંભળોને) નિર્મ લપણું ધારણ કર્યું. તપાવેલું લોઢું કટીવેધી રસવાળા ગશીર્ષ ચન્દનના બિન્દુના સ્પર્શથી પણ શીતલ સુવર્ણ શું થતું નથી? અથવા થાય જ છે. ૧૨
સ્પષ્ટર્થ –પણ બેધનું (હિતકારી) વચન ઘણું પાપ કરનારા મનુષ્યને પણ નિર્મલ બનાવનાર (સુધારનારું) થાય છે. તે વાત જણાવતાં કવિશ્રી કહે છે કે સ્ત્રી