________________
૨૨
શ્રીવિજયપધસૂરિકૃતતેમજ જુના (કાણાવાળા) વહાણથી કેણ સમુદ્રને તરે? અથવા કઈ તરી શકે નહિ. ૧૧
પાર્થ –કંચન કામિનીના ત્યાગી એવા સશુરૂની સિબત વિના મેક્ષ પ્રાપ્તિ થતી નથી તે જણાવે છે. તામલિ
નામના તાપસે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા . બંધ અને મેક્ષ એ નવ તનું સ્વરૂપ સમજ્યા સિવાય કરેલું મેટું અજ્ઞાન તપ સુસાધુની સેબત રહિત હોવાથી મેક્ષરૂપી ફળને આપનારું થયું નહિ. આ તાપસે જેટલું તપ કર્યું (તેનું વર્ણન તેની કથામાં કહેવાશે) તે તપ જે સુસાધુ પાસેથી જીવ અજીવ વગેરે નવ તાના સ્વરૂપને સમજીને શ્રદ્ધાપૂર્વક કર્યું હતું તે તે સમકિત પૂર્વક થાત તેથી તેને મેક્ષ રૂપી ફળ મળત. પરંતુ સમકિત વિનાનું હોવાથી તે ઉગ્ર તપ પણ મિથ્યાત્વ મિશ્રિત હેવાથી તે અજ્ઞાન તપનું તછવું જ ફળ મળ્યું અથવા તેને મેક્ષરૂપી ઈષ્ટની પ્રાપ્તિ થઈ નહિ. આ બાબત હષ્ટાન્ત પૂર્વક સમજાવે છે. સુવર્ણસિદ્ધિ મેળવવાને માટે જે ઔષધિઓને પ્રયોગ કરવાને છે તે ઔષધિઓને બદલે ખાટી ઔષધિઓથી પ્રયોગ કરનારને સુવર્ણસિદ્ધિ થતી નથી. તેમજ સમુદ્ર તરવાને માટે - જર્જરિત વહાણ એટલે જુનું વહાણું કામમાં આવે નહિ અથવા જુના વહાણથી સમુદ્ર તરી શકાય નહિ કારણ કે જુનું વહાણ સમુદ્રની વચમાં જ ભાગી જાય છે તેથી સમુદ્ર તરી શકાતો નથી. તેવી રીતે અજ્ઞાન કષ્ટથી પણ આ સંસાર રૂપી સમુદ્રને પાર પામી શકાતો નથી. ૧૧ - તામલિ તાપસની કથા – : તામલિસી નગરીમાં તામલિ નામે એક શેઠ હતા. તેણે