________________
૧૧૧
અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી ક્રિયાઓ પરલેક અનવકક્ષા ક્રિયા કહેવાય. એ સર્વ અશુભ ભાવરૂપ છે.
૨૨ કાન ક્રિયા–આર્તધ્યાન ધ્યાન ધ્યાવવું તે મન:પયોગ ક્રિયા, સાવધ વચને બેલવાં તે વચન પ્રયોગ ક્રિયા અને પ્રમાદ પણે કાયાથી ગમનાગમનાદિ ક્રિયા કરવી તે કાય પ્રયોગ ક્રિયા. એ પ્રમાણે અશુભ ભાવ હૃપ એ પ્રયોગ ક્રિયા જાણવી.
૨૨ વમુલાનિ શિશામ એટલે સમગ્ર અને ઉપદાન એટલે ગ્રહણ એટલે જે ક્રિયાવડે સમગ્ર નું અથત આઠે કમેન ગ્રહણ થાય એટલે આઠે કર્મોને બંધ થાય તે સસુદાન ક્રિયા અથવા સદાય ક્રિયા પણ કહેવાય. તે અતિ તીવ્ર શૈક પરિણામથી કોઈ -જીવનાં અંગોપાંગ છેદવાં વધ કરવો અથવા દર્શન ઝાન ચારિત્રનાં સાધનને નાશ કરે અથવા સાધુ વગેરે મહાત્માઓને હણવા નિંદવો વિગેરે ક્રિયાઓ રાચી માચીને કવી તે સમુદાન ક્રિયા કહેવાય.
૨૩ બેમાઘજી ત્રિ-બીજા ને માયા અને લેભ રૂપ રાગ–પ્રેમ ઉત્પન્ન થાય એવા પ્રકારનું બેસવું ચાલવું ને વર્તવું વિગેરે ક્રિયા કરવી તે પ્રેમ પ્રત્યયકી ક્રિયા કહેવાય,
| ૨૪ ડબલ્યચિવ વિથા - બીજા જીવને ક્રોધ અને માન રૂપ દ્વેષ ઉપજે એવા પ્રકારનું બોલવું ચાલવું ને વર્તવું વિગેરે ક્રિયા કરવી તે દૈષિકી ક્રિયા કહેવાય. અથવા પોતે પિતાના ઉપર ક્રોધ અને માન કરે તે પણ પ્રેષિકી અથવા ઠેષ પ્રત્યયિકી ક્રિયા કહેવાય.
૨૪ થિજી ચિ–અપ્રમત સંત-સાધુ ઉપયોગ પૂર્વક ચાલે ઉપયોગ પૂર્વક બેસે ઉઠે બેલે ઇત્યાદિ જે જે ક્રિયાઓ ઉપગપૂર્વક કરે તે ઇર્યાપથિકી છે કે જેમાં કર્મબંધ કેવળ યોગથી બહુજ ઘેડે થાય છે, અર્થાત વીતરાગ ભવ્ય જીવોની જે ઉપયોગવાળી ક્રિયાઓ તે ઈર્યોપથિકી છે. અહીં રાગ રહિત હેવાથી બે સમયની સ્થિતિવાળી શાતા વેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે, જેમાં પહેલે