________________
૧૮
એટલે ઉત્તમ દન જ્ઞાન અને ચારિત્ર સાધના રૂપ મેક્ષના માર્ગને સાધતા સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુવિશ્વ સંધને ચેાગ તથા ફ્રેમ કરનારૂં એટલે અપ્રાપ્ત જ્ઞાનાદિ ગુણને પ્રાપ્ત કરાવનારૂં ( તે ચેગ કરનારૂં) અને પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણનું રક્ષણ કરનારૂ ( તે ક્ષેમ કરનારૂ) એવા પ્રકારનું શ્રીજિનવચન છે એષ શ્રીગુરૂ મહારાજે સ્મરણ કરીને એટલે એવા પ્રકારનું જિનવચન સ’ભારીને દેશદેશથી આવેલા શ્રીસંઘની અાગળ સિદ્ધાન્તને અનુસારે શ્રીતીરાજના મહિમાદિ સંબંધી અને વૃદ્ધિ સ’બધી સદુપદેશ આપ્યા, કે જે સદેશનાના પ્રભાવે-પરિણામે તીર્થોષિરાજની પ્રભાવના અને વૃદ્ધિના મુખ્ય કાર્ય માટે પ્રતિમધ પામેલા શ્રીસંઘે એક માટી કાર્યવાહી સૌંસ્થા (તપાગચ્છના શ્રાવક સમુદાયની એક મોટી કાર્યવાહિની સસ્થા) સ્થાપી. ! ૯૯–૧૦૦ ॥
સંસ્થાનું નામ અને મીજી વધા જમીનની ખરીદી. તથા મુખ્ય જિનાલયાદિની બીના ચાર ગાથામાં જણાવે છે—
*
ठविया नामेण जुया - जिणदाससमे य धम्मदासस्स ॥ ताए गहि रसाओ - अण्णाओ नूयणाओ य ॥ १०१ ॥ साहारणदविणाणं- ओ कओ ताण गढ़णसमयम्मि ॥ નળનિહ નૂં તી—વિાળપુઐ સમારનું ૫૨૦૨ रायनयरवत्थवो-जो पुत्तो फूलचंद सिट्ठिस्स || नामेण कम्मचंदो- देवगुरूणं परमभत्ता ॥ १०३ ॥