________________
અર્થે અમદાવાદના વિવેકી સંઘની વિનંતિ કવીકારીને ધાંગધ્રાથી અનુક્રમે ગામાનુગામ વિહાર કરતા કરતા અને વિહારમાં પણ અનેક જીરોને પ્રતિબંધ કરતા કરતા અમદાવાદ નગરમાં પધાર્યા તથા પાટણને સંઘ અહીંથી કચ્છમાં ભદ્રશ્વર તીર્થની યાત્રા કરવા ગયે. એ ૮૬ છે
પન્યાસજી મહારાજ શ્રીનંદનવિજયજી ગણીને આચાર્ય. પદવી
उज्जावणप्पसंगे गुरुणा संघग्गहेण विण्णस्त ॥ વાચનતંત્રનાળિો-શાયરિયાં વિરૂost ૮ળા -
૫ષ્ટાથ–પ્રાગ્વાટ જ્ઞાતીય શેઠ જમનાભાઈ ભગુભાઈ - તરફથી અચેલા વિશાલ ઉજમણાના પાટા મહોત્સવ પ્રસંગે વિશાળ જ્ઞાનવાળા પંન્યાસજી શ્રીનંદનવિજયજી ગણીને શ્રીસંઘના અત્યંત આગ્રહથી ગુરૂ મહારાજે વિ. સં. ૧૯૮૩ વૈશાખ સુદી પાંચમે ઉપાધ્યાય પદ આપ્યું, અને વૈશાખ સુદી દશમે આચાર્યપદ આપ્યું છે ૮૭ છે
ગુરૂ મહારાજે કરેલી માતર તીર્થની પ્રતિષ્ઠા અને ખંભાતના સંઘની વિનંતિ વિગેરે બીના પાંચ ગાથામાં જણાવે છે –
मायरतित्थरहाणं-महप्पइट्ठा कया तओ गुरुणा ।। सिरिथंभतित्यसंघो तत्थ पइट्ठाइविण्णत्तिं ॥८८॥ विणया कुणइ गुरूणं-णचा संघस्स विउलकल्लाणं ॥ पत्ता थंभणतित्थं-अंगीकाऊण विण्णाति ॥८९ ॥