________________
કેસરિયાજી તીર્થને સંઘ કાઢ્યો. આ સંધમાં ગુરૂવર્ય શ્રીવિષયનેમિકૂલશ્કર વિગેરે ઘણા સાધુ સાધ્વીઓ શ્રાવક શ્રાવિકાઓ વિગેર હતા. અનુક્રમે મહેસાણામાં સંધ સહિત શ્રીગુરૂ મહારાજ પધાર્યા અહીં ગુરૂ મહારાજે મુનિ વિદ્યાવિજય, મુનિ ગીર્વાણવિજય, મુનિ માનવિજય, અને મુનિ ધનવિજયજીને વડી દીક્ષા આપી. અહીંથી તારંગા, ઈડર, પિસીના, ડુંગરપુર થઈને ફાગણ વદી ત્રીજે સંઘ સહિત શ્રીગુરૂ મહારાજ કેસરિયાજી તીર્થ માં પધાર્યા. તીર્થ માતાદિ કાર્યો પૂર્ણ ઉલ્લાસથી થયા. અહીંથી આગળ શ્રી ગુરૂ મહારાજના વિહારની બીના હવે જણાવાશે છે ૬૫-૬૬
શ્રીગુરૂ મહારાજે કરેલા મેવાડ તરફના વિહારની બીના વિગેરે બે ગાથામાં જણાવે છેसिरिमे यवाडविसए-तव्वत्थव्वंगिभूरिविण्णत्ता ॥ उदयपुरं संपत्ता-चउम्मासीविहाणळें ॥१७॥
સ્પષ્ટાથ_એ પ્રમાણે શેઢ સારાભાઈએ કાઢેલા શ્રીકેસરિયાજીના સંધમાં શ્રીકેસરીયાજીની યાત્રા કરીને મેદપાટ દેશમાં એટલે મેવાડ દેશમાં આવેલા શ્રીઉદયપુર નગરમાં વસતા ભાવિક શ્રાવક જનેએ શ્રીગુરૂ મહારાજને ઉદયપુર પધારવા વિનંતિ કરી, તેથી ગુરૂ મહારાજ શ્રીઉદયપુર નામના નગરમાં વિ૦ સં. ૧૭૬નું ચોમાસુ કરવા માટે પધાર્યા. શ્રીઉદયપુર અને શ્રીકેસરિયાજી તીર્થ એ અને મેદપાટ દેશમાં જ (મેવાડમાં જ) આવે છે. એ ૬૭
ઉદયપુરમાં શ્રીગુરૂ મહારાજના માસાથી થયેલા લાભ