________________
અમીચંદ ગુલાબચંદજીએ જેસલમેરને છરી પાલતે સંધ કાઢો. તેમાં લગભગ હજાર પંદર યાત્રિકે હતા. અનુક્રમે શિવગંજ જોધપુર ફલધી વિગેરેના રસ્તે થઈને સંઘ સહિત શ્રીગુરૂ મહારાજ જેસલમેર પધાર્યા. અહીંના મંદિરના દર્શન કરીને સંઘવીને તીર્થમાળા પહેરાવીને શ્રીગુરૂ મહારાજે ઢંઢક સાધુ રૂપચંદજીને દીક્ષા આપ. સંધ સાથે ગુરૂ મહારાજ ફલોધી પધાર્યા. અહીં પહેલાં જણાવેલા મુનિ રૂપવિજયજીને વહી ક્ષિા આપી. વિ. સં. ૧૯૭૩માં શ્રી સિંઘના આગ્રહથી ચતુર્માસ રહ્યા. અહીં અમૃતમય દેશના સાંભળીને ઘણું છએ બેલિબીજ નવપલ્લવિત કર્યા, અને શ્રીસ પણ શાસન પ્રભાવનાના અનેક ધાર્મિક કાર્યોમાં પરમ ઉલ્લાસથી લક્ષ્મીને વાપરીને દાનાદિ ધર્મને સાધીને માનવ જન્મને અપૂર્વ હા લીધા, ચમારું પૂર્ણ થયા આદ સપરિવાર શ્રીગુરૂ મહારાજ બીકાનેર પધાર્યા. અહીંના પ્રાચીન જિનમંદિર જ્ઞાન ભંડારના દર્શન કરીને બહુજ રાજી થયા. ભવ્ય જીવોને દેશનામૃતનું પાન કરાવીને અને ધર્મના દઢ રાગી બનાવીને અનુક્રમે વિહાર કરતાં તીર્થ સ્વરૂપ કાપરડા પાર્શ્વનાથના દર્શન કરી વિ. સં. ૧૯૭૪માં પાલીનગરમાં શ્રીસંઘની અત્યાગ્રહભરી વિનંતિ સ્વીકારી ચતુર્માસ રહ્યા. ચોમાસામાં દેશનામૃતનું પાન કરાવીને ભવ્ય અને જિનધર્મારાધક બનાવીને શેક કીસનલાલજીએ છરી પાલતા કાઢેલ કાપરડા તીર્થ સંઘમાં શ્રીગુરૂ મહારાજ પધાયા. અહીં આશાતના દૂર કરી શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી પાલડી-- વાળા શેઠ અમીચંદ ગુલાબચંદજીએ પ્રતિષ્ઠા કરાવી. અહીં સુનિ કમલાવિજયજીને દીક્ષા આપી. એ ૫૮ છે