________________
સંક્ષિપ્ત શત્રુંજયગિરિના માહામ્યવાળાં વચનોમાંથી પણ સંક્ષેપ કરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ આદિકને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા શ્રીધનેશ્વરસૂરિ નામના આચાર્ય પુંગવે (એટલે આચાર્યોમાં ઉત્તમ એવા શ્રી ધનેશ્વરસૂરિએ) આ અત્યારે વર્તતું શ્રી શત્રુંજય માહામ્ય બનાવ્યું એટલે તે માટે શત્રુંજય. માહાતમ્ય ગ્રન્થમાંથી ઉદ્ધરીને ન્હાનું શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરિએ રચ્યું. ૪૨
એ પ્રમાણે શત્રુંજય માહામાં કહેલી બીના જાણીને શ્રી શત્રુંજયગિરિએ પધારેલા ગુરૂ મહારાજ વિષયનેમિ સૂરીશ્વરજી મહારાજની બીના પાંચ લેકમાં જણાવે છે–
एवं गच्चा हिट्टा-माहप्पं विविहसमयसंकलियं ।। रसकायनिहाणिंदु-प्पमिए सुहविक्कमे वरिसे ॥४३॥ तवगणगयणदिणिदा-जगगुरुणो तित्थरक्खणुज्जुत्ता। आयरियनेमिसूरी-सीसपसीसेहि परिवरिया ॥४४॥ वालागाउडदेसे-गामे सायरतडत्थ कंढाले ॥ विहरंता संपत्ता-किवाहिया भव्वबोहटुं॥४५॥ के इत्य मच्छमक्खा-आहेडपरायणा य के इत्थ ।। कुणिमाहारा केई-के इत्थ सुरावसणभट्ठा ॥ ४६॥ पडिबोहिय ते सव्वे-संतिविसिट्ठाइ महुरवाणीए । किच्चा य सुहाहारे-कमागया सिरिकयंबगिरि ॥४७॥
સ્પાર્થ –એ પ્રમાણે શત્રુંજય માહાસ્યમાં વિવિધ પ્રસંગે જણાવેલા શ્રી કદંબગિરિનું માહાસ્ય જાણીને અતિ હર્ષ પામેલા શ્રીત પોગચ્છ રૂપી ગગનમાં સૂર્ય સરખા, જગતના.