________________
૫૯૧
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટથદિ: શુભ ત્રિષષ્ઠિ પ્રબંધકારક વસેનાચાર્યના, શિષ્ય કવિ હરિસેન કારક શ્રેષ્ઠ નેમિ ચરિત્રના તેમણે સૂકતાવલી વિરચી પ્રસિદ્ધિ તેહની,
પર પ્રકરે આદિમાં તે પદ જણાયે ગ્રંથની. ૧ તપગચ્છાચાર્ય શ્રીગુરૂ નેમિસૂરીશ્વર તણું, સુપસાયથી બે સહસને ત્રણ સંવતે વિકમતણા; માસ આસો વિજયદશમી કપૂર પ્રકરની, ગજરી શુભ વૃત્તિ છંદબદ્ધ બેધ વિધાયિની. ૨ પદ્મસૂરિ મનાવતા ગુજરાત અમદાવાદમાં, શ્રાદ્ધ જેસંગભાઈ કેરી વિનતિને લઈ ધ્યાનમાં, ભવ્ય છ ભાવ જાણું રંગથી જિનધર્મને, સાધતાં લહી શાંતિ સુખને પામ શિવશર્મને. ૨
શેકા –ત્રિષષ્ઠી શલાકા પુરૂષ રારિત્રની નવીન રચનાથી પ્રગટ સદ્ગણવાળા શ્રીવાસેનગુરૂના શિષ્ય–નેમિનાથ ચરિત્રના બનાવનાર હરિ (હરિસેન) નામના મુનીશ્વરે આઈષ્ટ સૂક્તાવલીની (કપૂર પ્રકરની) રચના કરી છે. ૧૮૦
અષ્ટાર્થ –હવે ગ્રન્થની સમાપ્તિ જણાવતાં હરિ (હરિસેન) મુનિ નામના કવીશ્વર પોતાના ગુરૂનું નામ જણવવા પૂર્વક કહે છે કે ર૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બલદેવ એ પ્રમાણે ૬૩