________________
શ્રીવિજય વસૂરિકૃત૬. મત્સ્ય યુગલ (જેડલા)થી પ્રગટ પ્રભાવશાલી પ્રભુ છે એમ જાણવું. ૭. સ્વસ્તિકથી જેમને હંમેશાં નિજ ગુણ રમણતા રૂ૫ (ઉત્સવ) આનંદ વતે છે. ૮. નન્દાવર્તથી જાણવું જે જિનેશ્વર દેવ આશ્ચર્યકારી આકૃતિ વડે લેકેને હર્ષ ઉપજાવે છે (રાજી કરે છે). એવા શ્રી જિનેશ્વર પ્રભુ તમારું રક્ષણ કરે. એમ ગ્રંથકાર આશીર્વાદ આપે છે. ૧૦૭
અવતરણ—હવે ૮૭ મું સુક્તિનું દ્વાર જણાવે છે –
(શાસ્ત્રવિદીતવૃત્તમ્)
मुक्तेः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां, ૮ ૧૨, ૧૧ ૧૩ ૧૦ ૧૪ ૧૬ ૧૫ लक्षं वाधिः स्वयंभूरमण इति पुनः सोऽस्ति रज्जुममाणः। ૧૮ ૧૮ ૨૦ ૨૧ ૧૭ ૨૪ ૨૨ ૨૩ लोकातीतं तदेतज्जिनपतिरपि वा नोपमातुं प्रगल्भो,
૨૮ ૨૯ ૩૦ ૨૫ ૨૭ ૨૬ भूभुग्भोगानुभूति स्वजनमनुवदन् यद्वदन्यं पुलिन्दः ॥ १७८ મેરૂ પર્વત જેટલું સુખ મોક્ષનું હારે નહી, લાખ ચોજન માન તેનું મુક્તિ સુખ તેવું નહીં; એક રાજ પ્રમાણ ભાખ્યો સ્વયંભૂ જલધિ સહી, મુકિત સુખ તેવું ન તસ સરખો પદારથ કે અહીં. ૧ કેવલી જાણે છતાં ઉપમાનથી ન કહી શકે, મુકિત સુખના જેવી વિષે ન વસ્તુ મળી શકે