________________
૫૮૨
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
રાજાના ઘેાડા ઉપર હાંશિયાર પુરૂષ ધારણ કરેલા છત્રમાં કે રથમાં તેમજ વાડી અથવા મગોચામાં તેમજ લેાકેાના સાદડી અને સુંડલા વગેરેમાં કાઈ પણ ઠેકાણે મેળવી નથી, એમ સમજીને હું ભવ્ય જીવા! તમે પણ આ પ્રભુની ભકિત જલ્દી કરી લ્યો, કે જેથી મારી પેઠે તમને પણ સારી મોટાઈ મળે. ૧૭૫
અવતરણ:—એ પ્રમાણે ૮૩ સુ' દ્વાર કહીને હુવે ૮૪ સુ* અષ્ટ પ્રકારી જિનપૂજાનું દ્વાર કહે છે:~
( આનૂ વિીતિવ્રુત્તમ્ )
२
૧
૩
૪
૫
૬
नैवेद्यैः सजलैः शिवाध्वसुखदं स्पष्टं समं शम्बलं,
છ
ह ૧૦ ૧૧
धूपेनोर्ध्वगतिः सुगन्धितदिशावासेन शुभ्रं यशः ।
૧૪ ૧૩ ૧૨ ૧૫ . ૧૭
૧૬
नृस्वर्गादिफलं फलैश्च कलमैर्जेनाढका र्चात्मनः,
૧૮
૨૧
२०
૧૯
ર
पुष्पैलेकशिरः स्थितिः शिवतनुदपै जिनाचफलम् ॥ १७६
જલ સહિત નૈવેધથી શિવપથ ભાતુ ધૂપથી, ઉધ્વ ગતિ યશ શ્વેત પામે વર્ સુગંધિ વાસથી; સ્વર્ગ નર સુખ ફલ થકી જિનભાવ અક્ષતપુજને, પુષ્પથી લેાકાગ્ર શિવપદ દીપથી ફલપૂજને ૧૭૬