________________
પ૭૮
શ્રી વિજયપદ્યસૂરિકૃત(રૂદ્રુવવૃત્ત )
तो यथा दोहदपूरणेन,
कायो यथा सद्रसभोजनेन।
૭ ૮ ૧૨ विशेषशोभा लभते यथोक्ते,
૧૨ ૧૩ ૮ ૨૦
सूद्यापने नैव तथा तपोऽपि ॥ १७३ દેહલા પૂરવા થકી શોભા વિશેષ તરૂ લહે. તન જેમ શુભ રસ ભેજને શોભે ઉજમણાથી કહે જિનરાજ, તપ પણ દીપતું બહુ શકિતભાવ
વિચારતા, ભવ્ય ઉઘાપન કરંતા આઠ કર્મ વિણસતા.૧૭૩
શ્લોકોથઃ—જેમ વૃક્ષ દેહલા પુરાવાથી, અને જેમ કાયા સારા રસવાળા ભેજન વડે (કરવાથી) વિશેષ શેભાને પામે છે તેમ તપ પણ શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે સારા ઉજમણુથી વિશેષ શેભા પામે છે. ૧૭૩
૫ટ્ટાર્થજેવી રીતે વૃક્ષ દેહલા પુરાવાથી વિશેષ શભા પામે છે એટલે વિશેષ (સારું, પૂર્ણ) ફળ આપે છે, તથા જેમ કાયા સારા રસવાળા પુષ્ટિકારક ખોરાક ખાવાથી વિશેષ શેભા પામે છે એટલે શરીર સુંદર દેખાય છે, તેમ આ તપને વિષે શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે કરેલું સારું