________________
૪૫.
શ્રીકપૂરપ્રકર: તે વખતે સર્વજ્ઞ પ્રભુએ તેમને ભાવ જાણીને કહ્યું કે વ્રતના. ભારથી તમે કેમ ખેદ પામ્યા? તમને તમારે પૂર્વ ભવ સાંભળતા નથી. ત્યાં તમે કેવું કષ્ટ સહન કર્યું છે તે સાંભળ-પાછલા ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતને વિષે તમે હાથી હતા. મેરૂપ્રભ તમારું નામ હતું. એક વખત વનમાં દાવાનલ લાગે. તેથી તું પાણી પીવાને સરેવરમાં ગયે. ત્યાં બીજા હાથીએ મારવાથી તું કાદવમાં પડયે. અને મરણ પામીને વિધ્યાચલને વિષે ફરીથી હાથી થયે, એક વખત દાવાનલ જોઈને જાતિ સ્મરણ ઉપજવાથી પૂર્વ ભવનું
સ્મરણ થવાથી ઘાસ વગેરે ઉખેડી નાખીને ત્રણ ઈંડિલે. (ઘાસ વગેરે વિનાની કેરી જમીન) તરફ દોડે. બે ઈંડિલ પ્રથમ આવેલાં પ્રાણીઓથી ભરાઈ ગયેલા જોઈને ત્રીજા સ્થંડિલમાં તું ગયા. ત્યાં તારે શરીરે ખરજ આવવાથી ખણવાને તેં તારે પગ ઉંચે કર્યો. તે વખતે પગ ઉંચો કરવાથી ખાલી થએલી જગામાં બીજા પ્રાણુઓના ધક્કાથી એક સસલો આવી પડે. તેને જોઈને જે પગ હેઠે મૂકીશ તે આ બિચારે સસલે મરી જશે એવી દયા ભાવના ઉપજવાથી તે પગ અધર રાખે. અઢી દીવસ પછી દાવાનલ શાંત થયે ત્યારે જ પિતાપિતાને સ્થાને ગયા. તે વખતે ભૂખ અને તરસથી પીડાએલે તું પાણી પીવાને દો. પરંતુ લાંબે વખત સુધી પગ ઉંચા રહેવાથી તે અકડાઈ ગયા હોવાથી દેડતાં હતાં તું જમીન ઉપર પડી ગયો. ત્યાં ભૂખ અને તરસની વેદના ત્રણ દિવસ તે ભેગવી. અને તેથી તું મરણ પામ્ય, મરણ પામીને તે દયા ભાવના પુણ્યથી હમણું તું મનુષ્યપણું પામ્યો છે. એક સસલાને